SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૦ ) હેરીઅલ મચ્છી નેાવેલ -૫-૦ સાકર શેલડી રસ સમ મીડી, તુજ વાણી સુખાકાર સુણતાં મિથ્યાતમ એટ નાડું, થયા આનન્દ અપાર વ્હાલા ॥ ૭॥ આત્મજ્ઞાન આપ્યું ખકારી, હીરા આવ્યા હાથ; સાત ધાત રંગાણી રાગે, તમે શિવપુરીના સાથ ! વ્હાલા૦ | ૮ | જયકરે સુખકર ભવદુઃખ ભજન, હૈડાના મુજહાર, અંતર્યામી અલખેલા છૅ,શિવ વધુ ભતાર ! વ્હાલા ॥ ૯ ! સમિતદાયક ગુરૂની શ્રદ્ધા, ભકિતના આધાર, બુદ્ધિસાગર-સદગુરૂ સાચા, તારે તાર મુજ તાર ! વ્હાલા || ૧૦ | ગહુંલી ૧૪૬ મી વીરની વાણી વિષે. [ જાત્રીડા જાત્રા નવાણું કરીયે રે—એ દેશી, સખી સરસ્વતી ભગવતી માતારે, કાંઇ પ્રણમી સુખશાતા રે, કાંઇ વચન સુધારસ દાતા ગુણવતા સાઁભળે! વીર વાણી રે, કાંઇ મેક્ષિતમી નિશાની ! ગુ એ આંકણી૰ ॥ ૧ ॥ કાંઇ ચાવીરામાં જીત રાયા રે, સાથે ચૌદ સહુસ મુનિરાયા રે, જેહુના સેવે સુર નર પાચા ॥ ૩૦ કાં॰ ॥ ૨ ॥ સખી ચતુરંગ ફોજા સાથે રે, For Private And Personal Use Only
SR No.008562
Book TitleGahuli Sangraha tatha Mahaviraswami Stavan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherShah Keshavlal Sawabhai Ahmedabad
Publication Year1913
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy