SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (93) ગહુ લી. ૬૩ पन्नर तिथीओ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ( રઘુપતિ રામ હૃદયમાં રહેજોરે એ રાગ ) સખી પડવા દિને પ્રભુ પૂજોરે, શુદ્ધ ગુરૂગમ જ્ઞાનથી યુઝરે; આઠ કર્મની સાથે સુ, સખી સુણા ધર્મની વાત સારીરે. ૧ બીજના દિને કામને ખાળારે, જેહ કરતા વિષયના ચાળારે; ખુમ કામના વેગને ખાળે. સખી ર ત્રીજના દિન તરો ભવ દરીરે, જે જન્મ મરણથી ભરીએરે; આત્મજ્ઞાની સહેજ સુખ વરીએ. સખી ૩ ચેાથે ચાર કષાયને વારેરે, વેગે વારે મનના વિકારરે; આવે તેથી ભવ દુ:ખ આર. પાંચમે પાપને પરહિએરે, પાંચ જ્ઞાન હૃદયમાં ધરીએરે; પ્રભુ મહાવીર ગુણ અનુસરીએ. સખી પ છઠે ષટકાય રક્ષણ કરીએરે, ભાવ ભક્તિ હૃદયમાંહિ ભરીએરે; સમતા સામાયક વરીએ. સખી રૃ સખી : ૭ સખી સખી ૯ સાતમે શુદ્ધ શ્રદ્ધા રાખારે, સત્ય પ્રિય વિચારીને ભાખારે; કુડ કપટને કાઢી નાખેા. આઠમે આઠ મદને નિવારે, કરે અષ્ટ કરમ સહારારે, કરા આતમના ઉદ્ઘાર. નવમે નાકષાયને તજીઅરે, ભલા ભાવથી ભગવત ભજીએરે; શીળની ગુપ્તિ નવ સજીએ. દશમે દર્શાવેધ ધરા ધરે, શિવ નગરીનાં પામેા શ રે; નાસે સઘળાં અનાદિનાં ક એકાદશીએ અંગ અગિયારરે, સુણીએ સમકિત સુખ સાર; તેથી થાશે સફળ અવતાર. બારસે માર્ વ્રતને ધરીએરે, શુદ્ધ ગુરૂ મુખથી ઉચ્ચરોએરે; રાગ દ્વેષને હેતે હરીએ. સખી ૧૦ સખી ૧૧ સંખી ૧૨ For Private And Personal Use Only સખી ૪ ८
SR No.008561
Book TitleGahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy