SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) હારે મહારે ફાગણ માસે આયુ ને ગાળો શેક જે, ફરી ફરીને સીએ નહિ માન પાશમાંરે લોલ; હરિ મહારે ચૈતર માસે રાખો ચિત્તની શુદ્ધિ , પરિહરને ચિત્તની ચંચળતા સહુરે લોલ, હરે મહારે વિશાખે રાખ મનમાં વિરાગ્ય જો, વિવેક દષ્ટિ રાખી કારજ સહુ કરે રે લોલ; હરે મહારે જેઠ માસમાં જડશે આતમ રન જો, જોર જુલમને વૈર ઝેરને વારીએ રે લોલ, હરે મહારે આષાઢે અન્તરમાં ઉતરે બેશ જે, પાપાર ત્યાગી સંવર આદરે લોલ; હારે હારે શ્રાવણ માસે પર્વ પજુસણ આય છે, સમતા રાખી કીજે કરણી ધર્મનીરે લેલ. હારે હારે ભાદરવામાં ભય નાસે સહુ દૂર જે, ખમત ખામણે જે સર્વ ખમાવીએરે લેલ; હારે હારે આ માસમાં શુભ અજવાળી રાત જે, ધર્મ ધ્યાન ભક્તિમાં દિવસ ગાળીએ રે લોલ હાંરે મહારે બાર માસને રાખોને રેજિમેળ જે, સરવૈયું કાઢે શુભ આતમ ધર્મનુંરે લેલ; હારે હારે સદગુરૂ વાણી સુણીએ ધરી બહુ પ્રેમજો, ગુરૂની વાણી મીઠી સાકર શેલડી લેલ. હરે મહારે આતમ ધર્મને લાગ્યો રંગ મજીઠ જે, સમક્તિ શ્રદ્ધા વાસિત આતમ અનુભવેરે લેલ; હરે મહારે આનંદના ઉભરા ઘટમાં ઉભરાય છે, બુદ્ધિસાગર સદ્દગુરૂ વાણી સાંભળીને લેલ. ૫ For Private And Personal Use Only
SR No.008561
Book TitleGahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy