SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૬૩ ) લાગે વિષય વિકારો વિષે સમા, લાગે કુટુંબ માયા ઝાળ; ગૃહાવાસ કારાગૃહ જેવા, સહુ સ્વાતણી છે ધમાલ, અજ્ઞાનથી મ્હારૂં જે માનિયું, તે મ્હારૂં નહીં પડી સુઝ; નથી પડતું ચેન સંસારમાં, ગુરૂ કહેછે બુઠ્ઠુ બુઝુ. હાહા સહુ માહુ પ્રપંચની, જ્યાં ત્યાં માહુ ધતીંગ જણાય; જેણે જાણ્યુ તેણે મન વાળીચુ, શ્રુતજ્ઞાને સહુ સમજાય. નયસાપેક્ષે નવતત્ત્વને, જાણી આદર્યું ઉપાદેય: બાહ્યભાવની ખટપટ ભૂલતાં, શુદ્ધ તત્ત્વ હૃદયમાં જ્ઞેય. શિવપુર સંચરશું. ધ્યાનથી, નિરૂપાધિદશામાં મુખ; નિગ્રંથ અવસ્થા આદરી, વેગે ટાળીશુ ભવદુઃખ સાગરમાં ગાગર ફુટતાં, તેતેા સાગરરૂપ સહાય; બુદ્ધિસાગર અન્તર આતમા, પરમાતમ પોતે થાય. ~+0+ Krom ગહુ લી. ૧૭ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only મા૦ ૨ મા ૩ મા જ મા મા મા છ श्री यशोविजयजी उपाध्यायनी. પ્રે૦ ૧ ( મટ્ઠ આઠ મહામુનિ વારીએએ રાગ ) પ્રેમે યોાવિજય ગુરૂ વઢીએ, જે પંચમહાવ્રતધારીરે; સાલ સત્તરશતમાં જે થયા, ઉપાધ્યાય પદ્મવી જયકારીરે. આર વ કાશીમાં જે ભણ્યા, વૈયાકરણ તૈયાયિક માટારે; તાર્કિક શિરોમણિ પદ્મ લધું, કાઢી નાખે મિથ્યાત્વના ગાઢારે, મે ૨ દેશદેશ વિહાર કર્યા ઘણા, ગૂર્જર માલવ હિંદુસ્થાનરે; મરૂધરમાંહિ વિચર્યા ઘણા, ટાળે પરવાદિ અભિમાન૨ે. વિજયપ્રભસૂરીશ્વર રાજ્યમાં, જિનશાસન ઉન્નતિ કીધીરે; અષ્ટાત્તરશત શુભ ગ્રંથને, રચી કીધી ધર્મ પ્રસિદ્ધિરે આનન્દધન મુનિવરને મળ્યા, અષ્ટપદી ત્યારે અનારે; તેમ આનન્દધનજીએ ચી, જુએ જ્ઞાનતણી અધિકારે. પ્રે ૩ × ૪ પ્રેર
SR No.008561
Book TitleGahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy