SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વંદુ ૪ ( ર ) ત્રસ થાવરના પ્રતિપાલક કરૂણામયી, ભાવદયાની મૂર્તિ સાધુ ખાસ જો; જ્ઞાતા ભ્રાતા ગાતા માતા સદ્ગુરુ, સદ્દગુરૂના બનીએ સાચા દાસ જે. ત્રણ ભુવનમાં સેવ્ય સદા શ્રીસર, દ્રવ્ય ભાવથી સંયમના ધરનાર જે; ભવ જલધિમાં ઉત્તમ નિકા સદ્દગુરૂ, સદ્દગુરૂ નિકાથી ઉતરે ભવ પાર જો. વંદુ ૫ ગુરૂ ભક્તિથી ગુરૂવાણું મનમાં ધરે, ગુરૂ ભક્તિથી ઉત્તમ ફળ નિર્ધાર જે; સદગુરૂ દ્રોહી દ્વેષી દુર્જન ત્યાગશે, પરમબ્રહ્મની પ્રાપ્તિ શીધ્ર થનાર છે. વંદુ ૬ કલિકાલમાં ગુરૂની ભક્તિ દેહલી, ગુરૂ ભક્ત પણ વિરલા જન દેખાય છે; દષ્ટિ રાગમાં ભૂલી દુનિયા બાવરી, કસ્તુરી મૃગ પેઠે બહુ ભટકાય જે. વંદુ ૭. સદ્દગુરૂદાસ બન્યા વણ જ્ઞાન ન સંપજે,. સમજી સાચો સાર ગ્રહો નરનાર જે; બુદ્ધિસાગર સગુરૂ શ્રદ્ધા ભક્તિથી, ઉતરે પ્રાણી ભવસાગરની પાર જે. વંદુ ૮ --- - ગલી. પ૬ जिनवाणी. ( બેની વિસાગર ગુરૂ વંદીએ—એ રાગ. ) મારૂ મન મોહ્યું જિનવાણીમાં, અતિ આનંદ મન ઉભરાય; અન્ય વાત પ્રસન્ન ન આવતી, કેને દીલની વાત કહેવાય મા. ૧ For Private And Personal Use Only
SR No.008561
Book TitleGahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy