SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮) અન્તર દૃષ્ટિથી આતમ અજુવાળે જે, અતિચારને પ્રતિક્રમણથી ટાળે જો; સુખ દુઃખમાં વિરાગ્યે સમભાવે રહે . જિનશાસનની શોભા નિત્ય વધારે છે, આપ તરે ને બીજાને વળી તારે જે ધ્યાનદશામાં જીવન સધળું ગાળતા જ. જિનવાણ અનુસારે જે ઉપદેશ , ઉદયે આવ્યા ટાળે રાગ ને દ્વેષ જે, શાંત દશાથી અનુભવમંદિર મહાલતા જે. માન કરે કઈ મનમાં નહિ મલકાય છે, જશ અપયશમાં સમભાવે મુનિરાય જે; જ્ઞાન ધ્યાનથી મનમર્કટને વશ કરે છે. ચઢતે ભાવે સંયમ સાચું શેધ જો, દિનપ્રતિદિન સંયમમાંહિ બેધ છે; નિરપાધિપદયોગે સુખ અનુભવ લહે જે. કરે ન નિન્દા ટ્રેષથકી તલભાર જે, ધર્મ કરીને સફળ કરે અવતાર જે; એવા મુનિવર વદ ઉત્તમ ભાવથી જે. મુનિવરની ભક્તિથી મીઠા મેવા જે, કરવી ભાવે મુનિગુરૂની સેવા જે; બુદ્ધિસાગર સગુરૂમુનિ આધાર છે જો For Private And Personal Use Only
SR No.008561
Book TitleGahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy