SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ! (૪૭) ગહુલી. ૪૧ आत्मरूद्धि, ( શ્રી સિદ્ધાચલ ભેટવા. એ રાગ. ) જે જોઈએ તે આત્મમાં, બાકી બાહ્યમાં ભ્રાન્તિ; બાહા દશામાં દોડતાં, કદી હેય ન શાન્તિ. જે. ૧ જે જાગ્યા નિજ ભાવમાં, પામ્યા ક્ષાયિક દેવા; આદયિકાદિક ભાવથી, સાચી પ્રભુસેવા. જે. ૨ અષ્ટ સિદ્ધિ નવ રૂદ્ધિ, નિજ ઘટમાંહિ છાજે; પ્રગટપણે શુદ્ધ ચેતના, શુદ્ધ ચેતન ગાજે. મંગલને મંગલ પ્રભુ, શુદ્ધ ચેતન દવે; સહજ સ્વરૂપી ચેતના, ધ્યાનામૃત પી. લવણની પૂતળી જલધિયાં, ત્યાગ લેતાં સમાણી; પરમાનંદ શું? વર્ણવે, તેમ વિખરી વાણી. જે. ૫ ઉગ્યો દિનમણિ ઝળહળે, રહે નહિ જગછાને; બુદ્ધિસાગર અનુભવે, શુદ્ધદેવ મજાને. -- ૦ – ગહુલી. ૪૨ मुनिवर गहुंली. (શ્રી સ્થલિભદ્ર મુનિવરમાંહિ શિરદાર જે. એ રાગ.) સદ્દગુરૂ મુનિવર પંચ મહાવ્રત ધારી જો, ઘર ત્યાગીને થયા મુનિ અનગારી જે; સર ભેદે સંયમ પાળે ભાવથી જે. For Private And Personal Use Only
SR No.008561
Book TitleGahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy