SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) આડે મારગે પ્રાણપતિ પધારે, બહાલી સ્ત્રી તેને વારે; સુગુણો. આજે તેં તારી સેવા બજાવી, ફરજ સતીની સુણાવી. સુગુણ. ૧૭ વેશ્યાને સંગ હવે કરૂં ન શાણી, સંગત બુરી મેં જાણું; સુગુણી. સમતાના સંગે એમ સ્વામિજી આવ્યા, તત્ત્વ રમણતામાં ફાવ્યા. સુગુણી. ૧૮ ગુણ ઠાણે ચેાથે સ્વામિજી ચડીયા વેશ્યાના હાથ હેઠે પડિયા - અન્તરમાં જુઓ વિચારી. ભેદ દૃષ્ટિએ ભિન્નતા બધી, લીધું સત્યજ ઘટ શોધી. અત્તરમાં. ૧૯ ક્ષાવિકભાવે નિજ ઘરને તપાસી, જ્ઞાનથી કીધું પ્રકાશી; અન્તરમાં. ક્ષપક શ્રેણિએ મહેલે ચડતા, ક્ષાયિક લબ્ધિ વરતા. અન્તરમાં ૨૦ શક્તિ વ્યક્તિ ઘટ અન્તર જાગી, સુખ વિલસે મહાભાગી; અન્તરમાં પુદગલ સંગ નિવારી સમયમાં, તન્મય રૂપ શુદ્ધ પામે. અન્તરમાં. ર૧ આતમ નર નારી સમતા સંગ, ભેગવે શાશ્વત ભેગ; અન્તરમાં. મળીયે સમય લેખે એમજ આવે, બુદ્ધિસાગર શિવ દાવે. અન્તરમાં. ૨૨ For Private And Personal Use Only
SR No.008561
Book TitleGahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy