SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) આત્માને જે કાલે,જે પ્રસંગે જે પ્રિય વિચારે લાગ્યા તે લખાયા. બહાર છપાયા. તેમાં અધિકાર પરત્વે અન્યોને પ્રિયપણુ અપ્રિયપણું રહે એ સ્વાભાવિક છે. બહાર નીકળેલા ભૂતકાલીન વિચારે જે આ પુસ્તકમાં છે તેના સબંધી વિચાર પર્યાયામાં દૃષ્ટાને સાક્ષી તરીકેના અધિકાર છે તથા તેવી દૃષ્ટિ છે. તે તે કાલીન વિચારામાં મેહમુદ્ધિ નથી પરતુ વિવેકમુદ્ધિ છે. નામરૂપના મેાહ વિના જીવનયાત્રામાં જે જે કંઇ થાય, કરાય, લખાય તે કરજ છે, એટલાજ ઉપયાગ રહે છે એમ આત્મસાક્ષીએ વિચારાય છે, તે સબધી વ દૃષ્ટિના અનુસારે મનુષ્યો ગમે તે વિચારા વા માને. તેથી સત્યને નાશ થતા નથી. દુનિયાના શુભાશુભ અભિપ્રાયા જે જે આ સબધે પ્રકટે તેમાં નિઃસગભાવે રહેવુ એજ લેખકની ક્રૂજે પ્રવૃત્ત થવાની જરૂર છે. નોંધળુકામાંથી જે હાલ યેાગ્ય લાગ્યા તે વિચાર છપાયા છે અને કેટલાક ચેાગ્ય નથી લાગ્યા તે વિચારા છપાયા નથી. (દેશ,કાલ, અધિકાર સ્થિતિ આદિ સયાગાને લેઇ યેાગ્ય લાગ્યા તેટલાજ છપાયા છે. ) સદુપદેશ પત્રમાંથી પણ જેટલા ચાગ્ય લાગ્યા તેટલા છપાવ્યા છે, અને બાકીના સદુપદેશપત્રે ભવિષ્યમાં છપાશે. જે જે સદુપદેશપત્ર છપાયા હોય તેમાંથી જે સત્ય લાગે તેને વાચકોએ ગ્રહણ કરવુ. પુસ્તકના સદ્વિચારોની મહત્તા જેટલી વાચકને અનુભવાય છે તેટલી અસર તેના હૃદયપર થાય છે. જેવી સૃષ્ટિ તેવી સૃષ્ટિ, જેવા ભાવ તેવા દેવ, જેવી મતિ તેવી ગતિ, એ નિયમ ખાસ ધ્યાનમાં રાખીને વાચકોએ પુસ્તક વાચવુ જોઇએ. એક પાનુ વાંચીને તે પર વિચાર કરવામાં પા કલાક પસાર થાય એવી રીતે વાચવું જોઇએ. પુસ્તકપર પૂજ્યબુદ્ધિ રાખીને વાચવુ જોઇએ, હંસદૃષ્ટિથી વાચવુ જોઇએ. આત્માન્નતિ થાય એવી દૃષ્ટિથી વાચવું જોઇએ. પુસ્તકની આશાતના ન કરવી જોઇએ. પુસ્તકના અવિનય કરીને વાચવાથી આત્મામાં તેનું સત્ય પરિણમન થતું નથી. આત્મામાંથી પ્રકટેલું જે કંઇ હોય તે અન્યાત્માઓને મળવું જોઇએ, અને તે સ્વાત્મામાં પ્રકટાવવું જોઇએ, એવી બુદ્ધિથી પુસ્તક વાચવું જોઇએ. આ ગધસંગ્રહ પુસ્તકમાં જે જે વિષયા આવ્યા છે તેની અનુક્રમણિકા જેવી જોઇએ તેવી ખાસ બની શકે તેમ નથી. વાચકા સ્વયમેવ તે તે ઉપષ્ટિતત્ત્વા વાચીને તેના અનુભવ કરી એમ સૂચના કરવામાં આવે છે, જે જે પુસ્તકામાં જે જે કંઇ મહત્ત્વ છે તે કંઈ છૂપાવ્યું ગ્રૂપતું નથી. સત્ય નહીં ખાતાં ગગને ચઢીને ગાજે છે. અનતભૂતકાલ છે. વર્તમાનમાં પણ તેના અધિકારીજનો તેની મહત્તા સમજે છે અને ભવિષ્યકાલમાં અનેક 2 For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy