SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૦૧ કરનાર છે. “ શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાય જેમણે સતરભેદી પૂજા, ખાર ભાવના પ્રતિષ્ઠાપ ધ્યાન દીપિકા આદી રચ્યાં છે. તેમણે આ ઘંટાકરણ મંત્રને ગ્રહ્યો છે. શ્રી હીરવિજયસુરીજીના સમયમાં શાંતિ સ્નાત્ર-અષ્ટોતરી સ્નાત્રની રચના વ્યવસ્થા થઇ છે. અને તેમાં નવગ્રડ પૂજન હૃદિગ્પાલ પૂજન, ચેાવીશ તિ કરેાની યક્ષયક્ષીણીઓના મંત્ર તથા પૂજન છે, અને નવગ્રહાદિને નૈવેદ્ય ધરવા વિગેરેની વ્યાખ્યા છે અને પ્રતિષ્ઠા સત્ર કલ્પમાં ઘંટાકરણ વીરની મંત્રયંત્રવાળી થાળી અને તેને સુખડી ધરાવવાની વિધિની પ્રક્રિયા આજ સુધી તપગચ્છી જૈનોમાં પ્રવતે છે. પૂર્વાચાર્યા મુનિવરોએ પ્રતિષ્ઠા કલ્પમાં ઘંટાકરણ વીરની સહાયતા માન્યતાને સ્વીકારેલી છે, તેથી અમે પણ અમારા પૂર્વાચાર્યાની પર ંપરાને માન્ય કરીને ઘંટાકરણ વીરને શાસનદેવ વીર તરીકે માનીએ છીએ, અને મહુડીમાં ઘંટાકરણવીરની પ્રતિષ્ઠા કરી છે.” Acharya Shri Kailassagarsuri Gyanmandir જીયા ઘંટાકરણ કલ્પના પાટણના ત્રીજા નંબરના ભંડારમાં ઠે. ફાફળીઆવાડાની આગલી શેરીને ભંડાર જે શા. હાલાભાઈની દેખરેખમાં છે. તેમાં તથા પુના ડૅકન કાલેજના (એ. સા. ના જલમાં) તથા સુરતજૈન આનંદ પુસ્તકાલયના લીસ્ટમાં નંબર ૫૯૫-૯૬. પૂર્વાચાર્યાંના લખેલા તૈયાર પડયા છે. ત્તપાગચ્છમાં દરેક પ્રતિષ્ઠામાં ધટાકરણ મંત્ર સ્થાપવામાં આવે છે, આ આખાએ ગ્રંથ શ્રી. ઘંટાકરણ વીર-બાબતના અનેક ખુલાસા શકો સમાધાન આ ઘટાકરણ બીરનું અતિ ચમત્કારીક સ્થાન ગુજરાત-વીજાપુરથી ૪ કેસ આવેલ શ્રી મહુડી ગામમાં છે. ત્યાં વાહનો જાય છે. જનારને બધી સવડ મળે છે. ભેજનશાળા, ધ શાળા વિ, બધી સગવડા છે. જૈન સૂત્રમાં મૂર્તિ પૂજા : ગ્રંથાંક ૯૮, પૃષ્ટ સખ્યા પર. ભાષા ગુજરાતી, માગધી. રચના સવત. ૧૯૮૧. ચૈત્રી પૂર્ણિમા, બીજી આવૃત્તિ. સ્થાનકવાસી આ સમાજીસ્ટે-મુસ્લીમે। તથા વર્તમાનકાલીન, જડવાદીએ (Matirialists) સૌને એ મૂર્તિ પૂજા ખપતી નથી. શાથી તે તે તેએ પણ કહી શકતા નથી. અને જૈના પરમેશ્વરને માનતા નથી, એવા અજ્ઞાનપૂર્ણ આક્ષેપા જેનો પર એ જ લે મૂકતાં અચકાતા નથી. એવા પ્રસંગે અનુભવાતાં મૂર્તિ પૂજાની પરમ અવશ્યકતા પર ખૂબ પ્રકાશ નાખનાર આ ગ્રંથ લખાય છે. ઘણાં દૃષ્ટાંતે આપવામાં આવ્યાં છે. દ્રૌપદીનું જિન પ્રતિમા પૂજન જુના ગ્રથેને આધારે સિદ્ધ કર્યું છે. આ નાનકડા ગ્રંથ લેખકને પ્રતિમા પૂજન અને પ્રભુ મૂતિ-પ્રભુ સારખી' કેટલે અંશે રેશમરામમાં લહેરાતાં હશે તેનેા ખ્યાલ આપશે. મુદ્રિત જૈન ગ્રંથ નામાવલિ-થાંક ૧૦૫, પૃષ્ઠ ૩૮૫. ભાષા ગુજરાતી, રચના સંવત ૧૯૮૦. તિ યાત્રા સ'ની જેમ જ્ઞાનયાત્રા સઘની આવશ્યકતા પણ ખૂબ ઉપયાગી—ઉપકારક અને ઉપાસ્ય છે. આવા તિ યાત્રા સંઘ-જૈન સાહિત્ય સમેલન સ. ૧૯૭૦ના ફાગણુ શુદ ૬-૭–૮ સને ૧૯૧૪ના માર્ચ માસમાં જોધપુર મુકામે સુપ્રસિદ્ધ-પરમે પકારક આચા શ્રીમદ્ વિજયધ સુરીશ્વરજીના અધ્યક્ષપદે ભરાયું હતું. તેઓશ્રીને જૈન સાહિત્ય-જૈન તત્ત્વજ્ઞાન ૧૪ For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy