SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમÍઈ ગયા નથી લાગતા? હવે આ ગ્રંથ જ્ઞાનગંગામાં સ્નાન કરવા તત્પર થા ! ઈિતિશમ. ૨ અનુભવ પંચવિંશતિ-૩ ધ્યાનવિચાર ૪ સમાધિશતક આ ત્રણ વિવેચના મક ગ્રંથની સમિક્ષા તત્વજ્ઞાન વિભાગમાં આવી ગઈ છે. ૫ ઈશાવાસ્યોપનિષદ્ ગ્રથાંક ૬૫. પૃષ્ટ સંખ્યા ૨૮૫. રચના સંવત ૧૯૭૯ પિષ સુદી ૧૫. ભાષા સંસ્કૃત-ગુજરાતી. | વેદે ઉપનિષદ સાંખ્ય-અદ્વૈત દર્શન-આદિ બધાં શાસ્ત્રો-દર્શનેને સમાવેશ જૈનદર્શનમાં થાય છે. બ્રાહ્મણ આદિ મહાન દર્શન શાસ્ત્રીઓ-પંડિતો-વિદ્વાનના શિરોમણી સમાન-ગૌતમ આદિ પ્રખર કર્મકાંડી હઝારો શિષ્યોના ગુરૂ અને શ્રી મહાવીર પ્રભુને પરાસ્ત કરવા નીકળેલા બ્રાહ્મણ શ્રેષ્ઠોનાં, વેદ-નિગમે-અને શ્રુતિ સ્મૃતિઓ વડે જ જ્ઞાન ચક્ષુઓ ખેલી સત્ય ધમ–વિતરાગ કથિત ધર્મને ઉપદેશ આપી–તેમના જ સિદ્ધાંતથી તેમની અંતર્ગત રહેલી પ્રબળ શંકાઓનું નિરસન કરેલું તે વિશ્વવિખ્યાત છે. અર્થાતિ વેદ -ઉપનિષદે માત્ર હિન્દુ અગર બ્રાહ્મણની માલકી ન હતાં તે પોતાના આંતજ્ઞનનિજાત્મજ્ઞાન-સ્વાનુભવ વડે પ્રબળ તપશ્ચર્યાથી અંદરનાં અજવાળાં મેળવનાર મહાન આત્માઓ તેમાંથી પરમ સત્ય મેળવે છે તે ઉપનિષદે શ્રુતિ સ્મૃતિઓમાં વિકૃતિ પિસવાથી સર્વમાન્ય થતાં અટક્યા છે. આથી જૈન દૃષ્ટિએ ૧૦ ઉપનિષદમાંથી પ્રથમ વાજસનેય ઉપનિષદ્ ઉપર જૈન રસ્યાદ્વાદ દષ્ટયા વિસ્તૃત–વિદ્વવત્તા પૂર્ણ–વિવેચન કર્યું છે. ન્યાય–વેશેષીક સાંખ્ય–વેદાંત બૌધ્ધ ચાર્વાક આદિ દર્શને-જૈનધર્મ દર્શન રૂપ મહા વિરાટ પુરુષના અંગ તરીકે સાપેક્ષ દષ્ટિએ ઘટાવેલ છે. તે દૃષ્ટિએ તે ધ્યાનપૂર્વક વાંચતાં જૈનધર્મની વ્યાપક દૃષ્ટિ સમજાશે. જીવનચરિત્રો-૪૧. શ્રી સુખસાગર ગુરૂગીતા. ૬. શ્રી રવિસાગરજી જીવનચરિત્ર ૭-૮ શ્રીમદ્દ દેવચંદ્રજી ભાગ ૧-૨. શ્રી દેવવિલાસ ૯. શ્રી કુમારપાળ ૧૦. શ્રી યશોવિજયજી ચરિત્ર (નિબંધ). ૧૧ ૧ શ્રી સુખસાગર ગુરૂગીતા તથા શ્રી તપાગચ્છ સાગરશાખા પટ્ટાવલિ અને શ્રીમદ્ મયાસાગરજી શ્રીમદ્ નેમિસાગરજી શ્રીમદ્ રવિસાગરજી શ્રીમદ્ સુખસાગરજી જીવનચરિત્ર. ગ્રંથાંક ૩૦-૩૧-૩૨-૩૩-૩૪, પૃષ્ટ સંખ્યા ૧૨૫. રચના સંવત ૧૭૧. મહા સુદ ૧૫. ભાષા ગુજરાતી. શ્રી સુધર્માસ્વામિની ૬૮મી પાટે શ્રી. માયાસાગરજી મ. ૬૯ મી પાટે શ્રી નેમિસાગરજી મહારાજ ૭૦ મી પાટે શ્રી રવિસાગરજી મહારાજ અને ૭૧ મી પાટે શ્રી સુખસાગરજી મહારાજ થયા. આ સૌ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજીના ગુરૂ તેમના ગુરૂ એમ કમેક્રમે છે. ૭૨ મી પાટે શ્રીમદ્ બુદ્ધિસાગરજી આવે છે. આ સર્વ મહાન સંત-અધ્યાત્મીઓ જ્ઞાનક્રિયાવાદીઓ અને પ્રભુ વીરના For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy