SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૬૭ લેખકનાં આ વિષય પર વિષદ્ ચર્ચાત્મક વિવેચના ગુજરાષ્ટ્ર સમક્ષ મેાજુદ છે, છતાં આ કાંઈ ઓર જ પ્રભાનાં અવનવાં દર્શીત કરાવે છે. કયાગ વિવેચનના પદે પદ્મ ઉભરાતું તેમનું તત્ત્વજ્ઞાનનું ભાષાભાવ અને યાગ સંબધી વિશાળ જ્ઞાન વાંચકને મુગ્ધ કરી પેાતાની સાથે દોરી જાય છે. કચેગ પરના અન્ય વિવેચનેા કરતાં આ કચેાગ ઘણી સુંદર વાનીએ તત્વરસીક વાંચાને પીરસી એર આત્માનંદની ખુમારી અનુભવાવે છે. કચેાગ જેવા ગહન વિષય, તેમાં પણ અધ્યાત્મિક ભાવનાઓના રસપુટ પુરી, તેને છણી, ઉત્કૃષ્ટ રીતે લખવામાં ગુજરાષ્ટ્રના એક ઉત્તમ સાહિત્ય-તત્વજ્ઞાનના, ગીર્વાણુભાષાના પંડિત આચાર્યની કુશળ પીછી જ્યાં ચિત્ર આલેખવા બેસે ત્યાં શું ખાકી રહે? આમાંની વસ્તુ એક ંદરે થ્રોમના ઉત્કૃષ્ટ હૃદયમાંથનનું માખણ, સારનુ ંસાર છે ને તેથી જ તે વધુ આદરપાત્ર બને છે, લેાકેાને તે વધુ આદર ને પ્રતીતિવાળું થવાનું અન્ય સબળ કારણ લેખકનું પેાતાનું સાત્વિક-ત્યાગી-કમ ચેગી જીવન છે. તેઓ કહે છેઃ Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘ વિશ્વશાળાનાં ગુપ્ત જ્ઞાનનાં બારણાં ઠોકે, તે ગમે તેવાં વજ્ર જેવાં હશે તે પણ થય ખંત ઉત્સાહ ને સુધ્ધિથી તુ ખુલી જશે.’ ત્રિભૂવનનું સામ્રાજ્ય તમે આત્મિક પ્રવૃત્તિથી, મજબુત મનેાખળથી અને સતત્ સદુદ્યમથી મેળવી શકશે. કારણ વિજયી થવું, ઇચ્છીત મેળવવું એ સૌના જન્મસિદ્ધ હક છે, "6 જ્યાં લગે આત્મતત્ત્વ ચીન્યા નહી-ત્યાં લગે સાધના સર્વ જૂડી “ જ્ઞાન બીના વ્યવહારકો કહા બનાવત નાચ "" “ રત્ન કહોંગે કાચકા-અ'ત કાચ સેા કાચ. 39 આ પરમ સત્ય કયાગ પાકારે છે. ' અને અધ્યાત્મજ્ઞાન વડે આત્માન્નતિના પરિપૂર્ણ શિખરે પહેાંચવાની કેઇ ઉત્તમમાં ઉત્તમ, શાંત ને સર્વ પ્રકારે નૈસગિક જીવન ગાળવાની ચેાગ્ય ભુમિ હોય તે તે આર્યાવત'ની ભુમિ જ છે. આર્યાવર્તની એક ચપટી ધુળમાં જે સાત્વિક અણુ. રેણુએ વિલસી રહ્યાં છે તે અન્ય ભુમિમાં નથી જ. પેાતાના આત્માની તથા દેશની સર્વ સામગ્રીના ઉપયાગ આત્મવિકસનમાં જ કરવે જોઇએ. આ સાત્વિક ભાવના આ ભારતવષઁમાં જ વતે છે. માનવબુદ્ધિ ને શિકિતના ઉપયેગ માત્ર માનવસંહારમાં જ કરાર દેશેા-તેમની સ્થિતિ જીવા. તે સત્ પ્રવૃત્તિ નથી. For Private And Personal Use Only હજાર પૃષ્ઠના આ મહાગ્રંથનું દિગ્દર્શન ટુંકમાં કરાવી પણ કેમ શકાય ? અત્યારે સમાજ કયા પ્રકારનું વાંચન માંગે છે ? અગર સમાજને ત્યારે કયા પ્રકારનું વાંચન આપવા જેવું છે, અને જ્યારે જડવાદ-વિજ્ઞાન જીવનના જંગમાં મુંઝવણ, અનિશ્ચિત જીવન, અને ધર્મ, જ્ઞાન, તત્વચિન્તન, સત્સંગથી વિલ્હેણાં બનતા જતા માનવને શાંની ભુખ છે ? તેને
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy