SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org ૩૦૦ ચેાનિષ્ઠ આચાય એક ફકીરની આ દિલદિલાવરી દેખી ખુશ થઇ જતા. જૈનેાનો વાહવાહ એકલતા. એ વિચારતા કે જૈનધમ ના મૂળ હેતુ જ વિભાજિત માનવતાને એક સાંકળે બાંધવાના હતા, પછી આજે આપણે નવા વિભાગ કાં કરોએ ? હરખળ, હરિકેશી, મેતારજ જેવાને જેણે પ્રેમે અપનાવ્યા, એ મહાન ધર્માંની વિરાટતાની શીલ્પના થઇ શકે ! જેને ત્યાં તીર્થંકરા ક્ષત્રિય, ગણુધરા બ્રાહ્મણ, સાધુ ને શ્રાવકા ચારે વણુ ના અને વળી વાડા શા ને પાડા શા ? Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂર્વગ્રહ તે। કાઇ હતા જ નહી. જન્મજાત સંસ્કારનાં બંધન છેી નાખ્યાં હતાં. મારું' એ સારું નહતું માન્યું: સારું એ મારું' એ ભાવનાથી-નિહ કે શીરા માટે શ્રાવક બની મુંડ મુંડાવ્યું હતું. ભલા પછી એ સસ્તી સેાદાગરીમાં કાં પડે ? એની દ્રષ્ટિ પર અ`ધશ્રધ્ધાનાં પડળ નહાતાં, પવિત્ર પર પરા સિવાય એ કેાઇની શેહમાં તણાય તેમ નહાતા. ને આત્માને ભૂલી દેહની મેાટાઇમાં પડી જાય તેા ભવને ફ્રેશ ખાલી જાય તેમ હતું. જીવનને એણે જીવન સમજ્યુ હતુ, અને આ માટે શ્વાસેાચ્છવાસ જેટલા સમયની પણ એમને દરકાર હતી. 6 વિરાટની મહાન શકિત ‘ પ્રેમ ’ તરફ એમનું વલણ હતું. સહુને પ્રેમી !' ના લાડકવાયા નામથી ને સ્રીને ‘ માતા ’ના નામથી સંખેાધતા. નિર્દોષતાની તસ્બીર સમાં બાળકાને નિહાળતાં એ પાગલ ખની જતા. એમની ખાલપદા અદ્ભુત થતી. એવુ હાસ્ય, એવી ગમ્મત, એવી નિર્દોષતા માણવાની શક્તિ યાગીત્વના ઉપાસક સિવાય અશકય હતી. કેટલીક વાર પવિત્ર ક્રિયા માટે નિર્દોષ બાળકોને જ યાગ્ય લેખી તેમની પાસે મ'ગલ આદ્ય ક્રિયા કરાવતા. નવા ને જૂનાના ઝઘડામાં એ નહાતા પડયા. એ માનતા કે માણસને એ ધમ હાય છે, એક સનાતન ધર્મ, બીજો સમય ધર્મ ! મૂળ તત્ત્વાને અખાધ રાખીને સમય પ્રમાણે ફેરફારો અવશ્ય કરી શકાય, ને એવા ફેરફારા વીર પ્રભુથી લઇને વીસમી સદી સુધીમાં થયા જ કર્યો છે. સમયજ્ઞ પુરુષ એ પરિવર્તન સામે ન પડે. એને શિષ્યની હાયવાય નહેાતી. મળે તેા વાહવાહ, ન મળે તેા વાહવાહ, રહે તે વાહવાહ, ન રહે તેાય વાહવાહ. ( પાલનપુરમાં દીક્ષાપ્રસંગે કરેલ ભાવના જુએ ) એને તે અમર શિષ્ય કરવા હતા, જેને જન્મ, જરા ને મૃત્યુ ન હાય ! જેને કુશિષ્ય, કુળકલ`ક કે કુપાત્ર નીવડવાના સંભવ ન હેાય ! અને એ માટે સતત વાચન, સતત વિદ્વત સંપર્ક, સતત અનુઅવ, અને પછી સતત લેખન ચાલ્યા કરતુ. એ લેખિની ચાલતી એટલે એક બેઠકે ન જાણે કેટશુંય ચીતરામણ કરી મૂકતી. એક એક પુસ્તક એના મનેાભાવની છબી છે. યેાગઢીપક યાગ સમજાવે છે, પ્રેમગીતા પ્રેમના મહિમા ગાય છે, જૈનગીતા વળી જૈનત્વ કથે છે. ગુણાનુરાગ પણ એમના એવા જ હતા. ગૃહસ્થ, સાધુ, સન્યાસી જે કઈ પાસે કંઇ સારતત્ત્વ' નિહાળ્યું કે તેના થઈ જતા. ગુણુ આગળ રાજા કે રંક, લિંગ કે વય, સાધુ કે શ્રાવક, જૈન કે અજ્જૈન ન જોતા. લાભ પાસે પેાતાનુ માનાપમાન આડે ન લાવતા. કાઇની સામે પગલે મુલાકાત લેતાં એમની કલગી ઝાંખી ન પડી જતી. પિચશુલના દાગીનાને હમેશાં કંસેાટીના ભય હાય, સાચું સેાનું પૃથ્વી પર કાઇથી શા માટે ડરતું કું ? એમને પેાતાનાં પુસ્તકે For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy