SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૭ ] ભાવના ભવનાશિની “ વીસમી સદીમાં જનોન્નતિનાં બીજ અમારે હાથે વવાઓ. જેનેન્નતિનાં મહાન સ્વપ્ન જોનાર, આ શાસનસુભટને અદ્ભુત મનેરા હતા. જૈનત્વના એ મહાન ઝંડાધારીને કુરાનમાં, બાયબલમાં, વેદમાં, ભાગવતમાં સર્વ જગાએ વીરની વાણીને જયજયકાર દેખાતો. મંદિરમાં, મહાદેવની દેરીમાં, મસ્જિદમાં, ગિરજાઘરમાં જતાં એનું સમ્યકત્વ સદા ઉજજવળ રહેતું. બ્રાહ્મણોમાં, ઠાકરડાઓમાં, કણબી-પટેલેમાં કે માછીમારામાં જતાં એને સુગ નહાતી ચઢતી. હરિજન પ્રવૃત્તિને આજે જગ અપનાવી રહ્યું છે. હરિજોદ્ધારનાં પગરણ એમણે પચાસ વર્ષ પર માંડયાં હતાં. | કારણ કે એને જનમ કેવણ કુળથી પ્રાપ્ત વણિકને ધર્મ નહોતા. ચારે વણ, જે રાગદ્વેષ તજવા તૈયાર હોય, વણ ભેદ છાંડવા સજજ હોય, સ્યાદવાદની ફિલસૂફી સ્વીકારતા હાય, વીરના વચનોને સત્કારતા હોય એ જૈન ! અને એ જનનું પણ એમને અદ્ભુત સ્વમ હતું. આજના હિંદુસ્તાન ને પાકીસ્તાનની જેમ-જ્યારે સહુ પોતપોતાના કા જુદા કરીને બેઠા હતા, નિતનિત નવા પંથ ખડા કરી પોતાના દેહાભિમાનને પાણી જૈનત્વને વેચતા હતાઃ ત્યારે એક અને અખંડ જૈનત્વ માટે મથતા આ મહાન ચગી સ્થાનકવાસીને, ખરતરગરીને, સાગર, વિજય, વિમલ સહુને મળતો હતો, ભેટતે હતા, ભાવનાનાં વાવેતર કરતા હતા. વિદ્વાન સાધુ કે શ્રોતાઓને વિદ્વતાથી રીઝવીને એક જ વાત સુચવતા. “ જૈનત્વને જ ઉપાસે. નવા પંથ કે ચીલામાં ન પડશો. ” સાધુ, સંન્યાસી, ખાખી, બા, જતિ, એની પાસે આવેલા કેઈ પાછો ન જતો, એનું ખાલી પાત્ર અક્ષયપાત્ર હતું. અરે, એ જૈનતરો શું જાણે કે જેનોની કેવી ઉદારતા છે? આપે, વા આપે, ધન આપે, ધાન્ય આપે ! શાસન પ્રભાવના માટે પૈસા ઉછાળનારા,ઢાલી, માચી, સઈ સુતારને ખટવનારા આનાથી કાં ભાગે ? સંન્યાસીએ, બાવાઓ, ખાખીઓ જેનાના For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy