SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૬૦ યાનિષ્ઠ આચાય તહેતુ અને અમૃત ક્રિયા વડે છ આવશ્યક કરાએ એવી ઈચ્છા રાખું છું. છ આવશ્યકેનું યથાર્થ સ્વરૂપ ન સમજવાથી અને ગાડરિયા પ્રવાહપતિત મનુષ્યાની સાધ્યશૂન્ય ષ્ટિથી લેાકેામાં આવશ્યક ઉપર અરુચિ વધતી જાય છે.’’ X X “હુઢયાગ, રાજયાગ, નૈતિકયેાગ, મત્રયેગ, ભક્તિયાગ, જ્ઞાનયેાગ, અધ્યાત્મ જ્ઞાન અને ઉત્તમ સદગુણા વગેરેના છ આવશ્યકમાં સમાવેશ થાય છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ-આ અષ્ટાંગ ચેાગના પણ છ આવશ્યકમાં સમાવેશ થાય છે. શબ્દ અને શબ્દાર્થ તેમજ અનુભવાપૂર્વક છ આવશ્યાને અવોધીને વ્યવહાર અને નિશ્ચય નયપૂર્વક છ આવશ્યક કરવા હજી હું દરોજ અભ્યાસ કરું છું.” X * X “શેઠ પન્નાલાલ ઉમાભાઇને ષડદ્રવ્ય પુસ્તકમાંથી સાત નયનેા પાઠ આપ્યું.” www.kobatirth.org X X X X ઇટાવાવાળા પડિત ભીમસેને જૂના નાસ્તિક છે’ એ નામની ચાપડી બહાર પાડી છે. તેના જવાબ આપવા માટે લેખ લખવાના સંકલ્પ કરું છું.” ( તા. ૫-૧૧-૧૧) X * X “આનંદ મહેતેરી તથા ધ્યાનવિચારનાં પ્રશ્ન સુધાય”.” X Acharya Shri Kailassagarsuri Gyanmandir X X x; રાત્રિના વખતમાં મહાત્માનાં પદે સાંભળવાથી મહાન લાભ પ્રાપ્ત થયેા. ખરેખર, મહાત્માઓના હૃદયદ્ગાર અત્યન્ત અસર કરે છે.” X X X X “રાત્રિના વખતમાં વિશેષતઃ વૈરાગ્ય ઉત્પન્ન થયા, અને આત્મધ્યાન કરતાં કરતાં નિદ્રા આવી ગઇ.’ X X X X * “બ્રહ્મચર્યની નવ વાડસ'ખ'ધી દીર્ઘ વિચાર કરી તેના ઉદ્દેશેાના વિચાર કર્યાં.” X X X 64 પત્રના વધારે વાંચીને મનમાં કિચિત ખિન્નતા ઉત્પન્ન થઇ. આદિ પત્રના અધિપતિએ દૃષ્ટિરાગ, સ્વાર્થ અને સંકુચિત દૃષ્ટિથી અન્યાના ઉપર એકદમ આક્ષેપ કરવા મ’ડી જાય છેઃ તે જૈનધમની ઉન્નતિનું લક્ષણ નથી.’’ X For Private And Personal Use Only X X X “દરરાજ મનુષ્યેાને એધ દેવા માટે વ્યાખ્યાન વાંચુ છું, પણ જોઇએ તેવી, તેમના આચારિવચાર જોતાં વ્યાખ્યાન શ્રવણથી પ્રાયઃ અસર થઇ હોય તેવુ' જણાતુ નથી. આનું X
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy