SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૦ ચાર્ગાનજી આચા માત ́ડ, રાજવાર્તિક, લેાકવાતિક વગેરેનું ધીરે ધીરે પરિશીલન કરી તે વિદ્વતાની કેટી તરફ પહેાંચી રહ્યા હતા. www.kobatirth.org વ્યાખ્યાન વાંચવું, પેાતાના અભ્યાસ કરવે, એ ઉપરાંત લેખન, સ્વાધ્યાય ને ધ્યાન તે ચાલુ જ હતાં. ચેવીસ કલાકમાંથી કૃપણની જેમ અનિવાય પળેા કાઢીને બાકીની તમામ પળાના તેઓ સ્વાધ્યાયમાં ઉપયાગ કરતા હતા. સ્વાધ્યાય અને ધ્યાનમાં મસ્ત આ અવધૂતનાં અનેરાં તેજ ધીરે ધીરે પ્રસરી રહ્યાં હતાં, ને એક મેટા વગ તેમના તરફ આકર્ષાતા જતેા હતેા; ચાતુર્માસ ઊતરે વાતાવરણમાં શ્રી. જૈન શ્વેતાંબર કાન્ફરન્સ ભરાવાના સમાગારે કંઇક ગરમી પેદા થઇ હતી. કેટલાકના મતથી આ સભા ધવિધીઓની હતી, ને કેટલાક એને કલ્યાણકર સમજતા હતા. અને એ રીતે સાધુએ અને શ્રાવકામાં પણ એ વર્ષાં હતા. જેમાં એક વ` અમદાવાદમાં એનું અધિવેશન ભરાય એના સ્પષ્ટ વિરોધી ને એક ખુલ્લા પક્ષકાર હતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ચર્ચાથી આપણા ચરિત્રનાયક સુવિદિત હતા. તેઓએ જોયુ કે આવી કેન્ફરન્સે તે સમાજને જીવિત રાખવા માટે જરૂરી છે, જાગૃત્તિ ને જોશની જનક છે, અગર એ ખાટે રસ્તે હાય તે તમે એમાં ભાગ લઇ એને સાચે રસ્તે લાવી શકે છે. જે જમાનેા આવી રહ્યો છે, એમાં સ્વમાનપૂર્વક જીવવા માટે આ બધુ... જરૂરી છે. માણસે અને ધમ આચરવા જોઇએ; સનાતન ધમ ને સમયધમ ! એક પરપરા જાળવે છે, બીજો પ્રતાપ જાળવે છે. ધીરે ધીરે આ પ્રચારથી કોન્ફરન્સ ભરવાનું વાતાવરણ કેળવાયું, ને વિ. સ, ૧૯૬૩ ના માગશર માસમાં અમદાવાદમાં એ ભરાયુ. ચરિત્રનાયકે કેન્ફરન્સના ઉદ્ઘાટન વગેરે પ્રસગાએ ગાવા માટે માંગલિક ગીત પણ બનાવી આપ્યાં. કેાન્ફરન્સના સમયે પ્રવત કજી શ્રી. કાંતિવિજયજી, પન્યાસ આનંદસાગરજી, શ્રી. મણિવિજયજી, ડહેલાના ઉપાશ્રયવાળા શ્રી. ધર્માંવિજયજી, પન્યાસ નીતિવિજયજી, પાયચંદ ગચ્છના ભાયચંદજી મહારાજ વગેરે પ્રખ્યાત મુનિવરે એકત્ર થયા હતા. ચરિત્રનાયકે એ સહુની મુલાકાત લીધીઃ ને વિધવિધ વિષયા પર ચર્ચા કરી. સહુ તેમની સાથે પ્રેમથી મળતા ને નિખાલસતાથી ચર્ચા કરતા. કરો. માગસર માસ ઊતરે ગુરુજી સાથે તેએ પ્રાંતીજ તરફ ગયા. પ્રાંતીજમાં તેઓએ ત્રણ–ચાર જાહેર ભાષણેા આપી જૈન તેમજ જૈનેતરોને બેધ આપ્યા. એક ભાષણમાં વિલાયતી ખાંડ ન વાપરવાની અનેક કેમેા પાસે પ્રતિજ્ઞા કરાવી. પ્રાંતીજમાં કેટલાક સ્થાનકવાસી ભાઇઓ પણ હતા. તેએ આ ઉદારમના સાધુપુરુષ પાસે આવતા. ચરિત્રનાયક કહેતાઃ ભાઇ, એક જ પેઢીના એ આડતિયા છે. પેઢીની આબરૂ ને આંટ વધે તેમ 77 66 For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy