SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kabhatirth.org ૧૧૮ યાગનિષ્ઠ આચાય વિદ્યાશાળાના ઉપાશ્રયમાં શ્રી, મણિવિજયજી દાદાના શિષ્ય શ્રી. સિધ્ધિવિજયજી ઊતરતા હતા, લવારની પાળના ઉપાશ્રયે પ. શ્રી પ્રતાપવિજયજી મુખ્ય હતા. ડહેલાના ઉપાશ્રયમાં પં. રત્નવિજયજીના શિષ્ય શ્રી ભાવિજયજી, શ્રી મેાહવિજયજી, શ્રી કાન્તિવિજયજી, શ્રી જીવણવિજયજી હતા, ને તેમાં પણ બે પક્ષ પડયા હતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir વિમળગચ્છના ઉપાશ્રયે એ હતા. એમાં પગથિયાના ઉપાશ્રયે ૫', અમૃતવિજયજી અને દેવશાના પાડાના ઉપાશ્રયે ૫. દયાવિમળજી મુખ્યત્વે રહેતા, નાગારી સરાઇ, (સરાઇ એટલે ધમ શાળા) ખીજડાના ઉપાશ્રય અને પાટિયાને ઉપાશ્રય એ તપાગચ્છના શ્રીપૂજ્ય તથા યતિ–ગારજીએ માટેના હતા. ખરતગચ્છને ઉપાશ્રય ઝવેરીવાડમાં હતા. આમ સર્વ ગચ્છાના તથા સ સ વેગી સાધુઓના ઉપાશ્રયા અમદાવાદમાં હેાવાથી, ઉપાશ્રયેા ગણતાં સ* સાધુએ તથા મુનિએની ગણતરી મુનિશ્રી બુધ્ધિસાગરજીએ-બહેચરદાસ હતા ત્યારે કરી લીધેલી. અહીં ત્રણ થેાયવાળા શ્રી. રાજેન્દ્રસૂરિજીના પણ ઉપાશ્રય હતા. શ્રી રાજેન્દ્રસૂરિજી પહેલાં તપાગચ્છીય શ્રીપૂજ્ય શ્રી. ધરણેન્દ્રસૂરિજીના વજીર હતા. તેઓએ તેમને ભણાવ્યા હતા. પાછળથી તેમણે સ્વત ંત્ર રીતે ત્રણ થાયના ૫થ કાઢયા, આ ઉપરાંત શાન્તિસાગરજીના પણ અહીં ઉપાશ્રય હતા. આ ઉપાશ્રયામાં સ`વેગી સાધુએ મેટા એ પક્ષમાં વહેંચાયેલા હતાઃ એક મુહપત્તી આંધીને વ્યાખ્યાન વાંચનાર ને સાંભળનાર અને બીજો મુહપત્તી માંધ્યા વિના વ્યાખ્યાન વાંચનાર ને સાંભળનાર, સાંભળવા મુજબ પ્રચંડ પ્રતાપી શ્રી. બુટેરાયજી મહારાજે હાથમાં મુહપત્તી રાખીને વાંચવાના રિવાજ કર્યાં હતા, ને મુખ્યત્વે બે પક્ષ ઉજમફઈની ધર્મશાળાને ગણાતા વિદ્યાશાળાના શ્રોતામાં સંઘવી છેટાલાલ લલ્લુભાઇએ પહેલ કરી હતી. લાંબા વખત સુધી મુહપત્તી બાંધીને વાંચનાર વગ માં ડહેલાના ઉપાશ્રય, લવારની પાળના ઉપાશ્રય, વીરને ઉપાશ્રય રહેલા; ને આ વિષયે લાંબા કાળ સુધી ઠીકઠીક ઉગ્રતા ને વિક્ષેપ જન્માવેલાં. ઉપાશ્રયામાં તત્ તત્ સાધુએથી જેમ વિશિષ્ટતા ગણાતી એમ વિદ્વાન બહુશ્રુત શ્રોતાએની પણ ખાસ વિશિષ્ટતા ગણાતી. ડહેલાના ઉપાશ્રયમાં આગેવાન ઉત્તમ શ્રેાતા તરીકે શેઠ હરગોવિંદદાસ, વિદ્યાશાળામાં શેઠ મગનલાલ તથા શેડ છેટાલાલ લલ્લુભાઇ, ઉજમફ્કની ધ શાળામાં કવિશ્રી ડાહ્યાભાઇના પિતા ધેાળશાજી, પાંજરાયેળ તથા આંબલી પાળના ઉપાશ્રયે શા. છેટાલાલ લખમીચંદ (ચાંપલી) તથા શેઠ હીરાચંદ સજાણુજી વખણાતા. લવારની પેાળમાં શા. જેઠાલાલભાઇ સુરચંદ તથા શેઠ મહેાકમચંદ હતા. આપણા ચરિત્રનાયક જ્યારે અમદાવાદમાં પ્રવેશતા હતા, ત્યારે સંવેગી સાધુની અર્ધ શતાબ્દિની એક ઉજ્જવળ જ્ગ્યાતિર્માળ પ્રગટી ને અક્ષરસ્થ થઇ હતી; ને એક નવી ચૈાતિમાંળ, કમે –ધમે ધીંગી છતાં ધીરી-જૈન સમાજના પટલ પર પગલાં પાડી રહી હતી. For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy