SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સસારને છે. : ૧૪૫ પિતાની અવશેષ ભસ્મને છેલ્લા પ્રણામ કરીને અંતિમ વિદાય લેતા કવિસ્વભાવી જીવાને મસાણની સાથે પણ છેલ્લી મહેષ્મતભરી વાત કરી લીધી. “ હે મસાણ, તું પાતે પવિત્ર છે. તારા ગુણની પેઠે હું પણુ સ કમ દુંણુ દેષાને મળવા માટે જીવતા હેાવા છતાં, મસાણ જેવા મનીશ. હું સ્મશાન, તું જેમ શરીરને ખાળી નાખે છે, દુધીને ભસ્મ કરે છે, તેમ હું પણ શરીરરૂપ મસાણમાં મેાહ-માયાને ખાળીશ કે જેથી શરીરાને વારંવાર સ્મશાનમાં જવાની જરૂર રહેશે નહી. "" પ્રભાતના રવિ સેાનલવી કિરણા પ્રસારતા હતા, ત્યારે માહ-માયાની અંધારી રાત પર વૈરાગ્યને સૂર્ય ઉદય પામ્યા. નવા પ્રકાશમાં નાહતા તે ઘેર આવ્યા, ને એક કવિતા બનાવી, સાંજ ધર્મચર્ચામાં વીતાવી, તથા પેાતાના સેાખતીઓને શેઠ લલ્લુભાઇ કરમચંદ તથા શેઠ માલાભાઈ ઘેલાભાઇ વગેરેને વિધવિધ જાતની પ્રતિજ્ઞાઓ આપી. ત્રીજે દિવસે નાતના નરશી ગેર તેમની પાસે આવ્યા, ને મૃત માતપિતા માટે કાચટુ સરાવવાની, ગાયનું પૂછ પૂજવાની તથા શય્યાદાન વગેરે વિધિ કરવાની વાત છેડી. બહેચરદાસે ગાર મહારાજને સ્પષ્ટ સભળાવ્યું કે, “ મરેલાનાં હાડકામાં કાંઈ જીવ રહેતા નથી. જીવતાં એવાં મા-બાપનાં હાડકાની સેવા એ જ ખરી સેવા છે, ને એમાં જ આત્મકલ્યાણ છે. મરણ પામેલા જીવની પાછળ ગાય અને શય્યાદાન આપવામાં આવે છે, તે મરણ પામેલાને મળતું નથી. જે જીવ જેવાં શુભાશુભ કમ કરે છે, તેવા ભાગવવાં પડે છે. મૃત્યુ પછી આપેલુ મરનારને પહાંચતું નથી, તેમ જ મરણ બાદ ઘરનાં બારણામાં મરેલા જીવ બેસી રહેતા નથી. “ તમે ગરુડપુરાણના આધારે વૈતરણી નદીમાં ઊતરવા માટે ગાયનુ' પૂછડું' પુજાવા છે, મારાં માતાપિતા માટે ભાઇઓને તેવી શ્રદ્ધા છે, તેથી તેઓ એ ક્રિયા કરશે ને હું ખ આપીશ. પણ મારી ગેપૂછ પૂજવાની ક્રિયા જુદા પ્રકારની છે. સરૢ તીથ કર કેવળીઓની ધર્મોપદેશક વાણી તે જ અધ્યાત્મ દૃષ્ટિએ ગાય છે, અને તેનું પાંચ પરમેષ્ઠિરૂપ પુચ્છ છે, અને તેમાં સવ દેવાને સમાવેશ તથા વાસ છે......... બહેચરદાસ મેલતા ગયા, ને નરસી ગેાર આ છેાકરાની શાસ્ત્રીય વાતા મેાં ફાડીને સાંભળી રહ્યા. “ માળેા જબરા પતિ થયેા.....” એવા કઈક અભિપ્રાય સાથે તેઓ કવિત્વસ્વભાવી, સ્વપ્નદશી, આત્મસ્થ જીવાન પાસેથી વિદાય થયા. અન્તિમ ક્રિયાસ...સ્કાર પૂરા થયા. કારતક સુદ આઠમે મહેચરદાસે વિદ્યાશાળામાં ‘ સેા મણુ તેલે અંધારું ’ વિષય પર ભાષણ આપ્યું. શ્રધ્ધા ક્રિયા તથા ભક્તિને તેલ ખતાવ્યુ, ને તેમાં જ્ઞાનની જ્યાત જલાવવા હાકલ કરી. અને તેમણે પણ પેાતાના જીવન પર પડેલા આવરણને પડદો હટાવવા પગરણ શરૂ કર્યો. બધી તૈયારીઓ થઇ ચૂકી હતી. વિદ્વતા, વિચક્ષણતા, વૈરાગ્ય બધું સંપૂર્ણ હતુ . હવે ૧૯ For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy