SearchBrowseAboutContactDonate
Page Preview
Page 733
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ઉદ્ભૂત શ્રીમદ્ રચિત ભજન પદ સંગ્રહ ભાગ ૮ મે પૃષ્ઠ ૪૨૦), એક દિન એવો આવશે? એક દિન એ આવશે? મહાવીરના શબ્દો વડે, સ્વાતંત્ર્ય જગમાં થાવશે? સ્વાતંત્ર્ય જગમાં થાવશે? એક દિન ૧ સહુ દેશમાં સ્વાતંત્ર્યનાં, શુભ દિવ્ય વાધો વાગશે? બહુ જ્ઞાનવીર કર્મવીરે, જાગી અન્ય જગાવશે? એક દિન ૨ અવતારી, વિરે અવતરી, કર્તવ્ય નિજ બજાવશે? અશ્રુહુહી સૌ જીવનાં, શાંતિ ભલી પ્રસરાવશે? એક દિન ૩ સહુ દેશમાં, સીવણમાં, જ્ઞાનીજનો બહુ ફાવશે? ઉદ્ધાર કરશે દુઃખીને, કરૂણ ઘણું મન લાવશે ? એક દિન ૪ સાયન્સની વિદ્યા વડે, શેઠે ઘણુજ ચલાવશે? જે ગુખ તે જાહેરમાં, અદ્દભુત વાત જણાવશે? એક દિન ૫ રાજા સકળ માનવ થશે, રાજા ન અન્ય કહાવશે ? હુન્નર કળા સામ્રાજ્યનું, બહુ જોર લેક ધરાવશે? એક દિન ૬ For Private And Personal Use Only
SR No.008547
Book TitleBhajanpad Sangraha Bhavarth Vivechan Sathe
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhikirtisagarsuri Jain Granthamala
Publication Year
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy