SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯ કેટિવંદન છે. એ, તિધર દિવ્યવિભૂતિ શ્રીમદ્ બુદ્ધિસાગરસુરીશ્વરજીને ? છે જાગતે જોગેન્દ્ર છે ( રાગ-રાખનાં રમકડાં મારા રામે.) જાગતા જેદ્ર મારા, ગુરૂજી જગ જગાવે રે ? અગમનિગમના પડદા ચિરી; આલમને ડેલાવે રે... જાગતા ૧ . રેમેરોમે તાર અનાહત, અવધૂત અંતર માણે, વજ દેહિ એ દઢ આસનથી, પરમતત્વ પરમાણે રે.. જાગતા| ૨ છે. અધર તખ્ત પર આસન પૂરિયાં, નયને નૂર નીતરિયાં, સુરતનુરતની વિજલડી ત્યાં, લેતી તાલતલૈયા રે.... જાગતા) | ૩ . લોક હદય સિંહાસન બેસી, અંતરીયે પરવરિયાં, કર્મવેગને જ્ઞાન અખાડે, વાદિ વિજેતા ઠરિયા રે...... જાગતા છે ૪ છે. આદિ અંતનાં બંધન તેડી, નયન મચાયાં જ્યારે ? સિદ્ધ બન્યા ગુરૂ બુદ્ધિસુરીશ્વર, વિદ્યાપુરને દ્વારે રે. જાગતાએ ૫ છે. (રચયિતા–સ્વ. મણીલાલ . પાદરાકર) For Private And Personal Use Only
SR No.008547
Book TitleBhajanpad Sangraha Bhavarth Vivechan Sathe
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhikirtisagarsuri Jain Granthamala
Publication Year
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy