SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫ આમ કરતાં કાઈ ઉપદેશ આપનાર આચાય આવી મળશે. ત્યારે સુધરશે. ઉપાશ્રયમાં તા આવે છે ને ? પુનઃ એક ખીજા મુનિરાજ સયમના ધારક તે ગામમાં આવ્યા, તેમની પાસે તે પુત્રને લઈ ગયા. દેશના સાંભળી, પૃચ્છા કરી કે, તને ઉપદેશ રૂચિકર થયા ! ત્યારે તેણે કહ્યું કે, મે‘ઉપદેશ સાંભળ્યે નથી. પણ તમારા ગળાને જોઈ ને, ગળાના જોરથી હાલતી કાકડી, કેટલીવાર ઉંચી નીચી થતી હતી તેની ગણત્રી કરી છે. આમ કહી, ઠેકડી કરવા લાગ્યા. આ મુજબ ઉપાશ્રયે આવીને પણ હાંસી કરતા. પરંતુ ગમ્મત પડવાથી દરરોજ ઉપાશ્રયમાં આવતા. એક વખતે, એક આચાય, ઉપદેશ આપવામાં ઘણા કુશળ હતા, તેમની પાસે આ ભાઈસાહેબ આવ્યા. શેઠે આચાય ને કહ્યું કે, આ મારો પુત્ર ઉલ્લું છે. કદાચ ઠેકડી કરે તે ઉપેક્ષા કરશે નહિ. આચાય જાણી ગયા કે, કેાઈ પણ રીતે પ્રથમ તેને મનગમતા ઉપદેશ આપીને સન્માર્ગે વાળવે. આચાય મહારાજે . સંસારમાં કેવા કેવા માણસા છે. અને કહૃદયથી કેવા કેવા નાચ કરી રહેલ છે. તેનું વણુ ન કરતાં, નારીએ ચાર પ્રકારની છે. પદ્મિની, હસ્તિની, ચિત્રણી અને શંખણી. તેમજ તેમના આચાર વિચાર વિગેરે કેવા હાય તેની વ્યાખ્યા કરી રહેલા છે. આ વ્યાખ્યા, આ ભાઇસાહેબને ઘણી પસંદ પડી. અને મનમાં આદરભાવ વધ્યા. હવે આ પુત્ર દરરોજ વ્યાખ્યાન સાંભળવા સૌથી પ્રથમ હાજર થતા. આચાર્ય મહારાજ દરેક રસનું' પાષણ કરતા. હેાવાથી, આ ભાઈ ઘણા ખુશી થતા. જ્યાંસુધી આચાર્ય અહિ For Private And Personal Use Only
SR No.008547
Book TitleBhajanpad Sangraha Bhavarth Vivechan Sathe
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhikirtisagarsuri Jain Granthamala
Publication Year
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy