SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધરતીને છોડ.... ધ.................. અને લાઠીના એક જ ફટકે ભેંસ પૂંછ દબાવીને ભાગી ગઈ. એ ફટકો ચૂક્યો હતો તે સાધુ રામશરણ થઈ ગયે હોત. પણ સાધુ બચી ગયે. ફટકે કામ કરી ગયે. સાધુ જીવી ગયા..... “ભાઈ? પશુને આમ મારી નહિ.” પણ એ તમારે જાન લઈ નાંખત. એવા હરાયા હેર તે લાઠીએ જ પાંસરા થાય. “ભાઈ? એને પણ જીવ છે હો. એના આત્માને પણ દુઃખ થાય છે. અને બિચારા એ મૂંગા પ્રાણીઓ એમની વેદના કોને કહે? મારવામાં ધર્મ નથી ભાઈ? શબ્દો હૈયાની ભિનાશ લઈને સરતા હતા. કરુણામાં એ પલળીને ટપકતાં હતાં. પણ મહારાજ? મેં તમને બચાવીને પુણ્ય પદા “અમારા નિમિત્તે કોઈને મરાય નહિ, અમારે મન તે બધા જ જીવે સરખા છે.” For Private And Personal Use Only
SR No.008547
Book TitleBhajanpad Sangraha Bhavarth Vivechan Sathe
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhikirtisagarsuri Jain Granthamala
Publication Year
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy