SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ ગ્ર ભરાય. આ અતિ સંક્ષિપ્ત જીવનમાં શું લખાય? છતાં કવિ પ્રેમાનંદની માફક આ સંતે માતૃભાષાને અન્ય ભાષા સમોવડી જ નહિ પણ ઉત્તમ સ્થાનાલંકૃત કરવાને સંકલ્પ શતાધિક ગ્રન્થાલેખનથી પિતાની અલ્પ હૈયાતીમાં પૂર્ણ કર્યો. તેઓશ્રીનાં ગ્રન્થ વાંચવા, વસાવવા અને દર્શન કરવા ગ્ય છે. એ ગુર્જરીની આરાધનાને પુનિત અવશેષ અત્રે હાજર છે. ગુર્જરીના પૂજક, તત્વચિન્તકે વિદ્વાને, વિદુષીઓ, જ્ઞાનપિપાસુઓ, તે જુઓ. અને ગુર્જરીના આ લાડીલાના મહામોંઘા મુલા વારસાને તમારો કરે. મહાગુજરાત.? ગુર્જરીના આ ભક્ત શહીદ સંતનાં મહાન યોગસાધના અધ્યાત્મજ્ઞાનોપાસનાના આરાધન પ્રત્યે કેટલું બેદરકાર છે. તે કદાચ અમરાપુરીની અટારીએ રહી શ્રીમદ્દ જોતા હશે ? તેઓશ્રીનાં અમર આત્માને શાંતિ હે ? અને અમારાં કોટિ કોટિ વંદન હિ? એ રોગ વિજેતા મહાન કયેગી વિશ્વવિરલ દિવ્યા વિભૂતિને ?.... For Private And Personal Use Only
SR No.008547
Book TitleBhajanpad Sangraha Bhavarth Vivechan Sathe
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhikirtisagarsuri Jain Granthamala
Publication Year
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy