SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૯ ભેટ મુકીને બેઠી. રાજાએ, દાળુ ન લેવા માટે, કાટવાળને તથા દાંણીને કહ્યું કે, આ વેપારીને દાણની માફી આપવામાં આવી છે. ત્યારપછી, તે અનાચારીએ, ચારની શકાથી, રાજા પાસે રખવાળાને માગ્યા. રાજાએ કાટવાળને હ્યુ કાટવાળે, એ ભાઈ એને રક્ષક તરીકે નિમ્યા. એ ભાઈ એ રાત્રીએ પહેરો ભરે છે. બીજા ચાકીદારો પણ છે. તે પાતપાતાના જીવનની વાત કરે છે. તે સાંભળી, સાયર અને નીર પણ, પેાતાના માત-પિતાની, અને પેાતાની જીવન ચર્ચાની વાત કહે છે. આ સઘળી વાત સાંભળી ત’ખુમાં રહેલ મલયાગીરી બહાર આવીને પુછે છે. કે, તમે કાણુ છે. તમારા માતિપતા કાણુ છે ? સઘળી ખીના કહી. તેથી, નક્કી થયું કે, આ તે મારા બે દીકરાઓ છે. આ મુજબ ખરેખર એળખી, હર્ષાતુર બનેલ મલયાગીરીએ, પોતાની વીતક વાતને કહી. આ મુજબ, પરસ્પર માતાને પુત્રની ઓળખાણ થવાથી, આનંદના પાર રહ્યો નહિ. સા વાહને ખબર પડી કે, આ એ રક્ષકે, કાટવાળે મૂકવા તે તેા, આ મલયાગીરીના પુત્રા છે. હવે હાથમાંથી આજ ગઇ. તેથી માતાને અને પુત્રાને ખુબ દમદાટી આપવા લાગ્યા. અને કહ્યું કે, રાજા પાસે જઈને ફરિયાદ કરીશ કે, આ એ રક્ષકાએ મારી પાસે રહેલ સ્ત્રીની સાથે વાતા કરીને, કઈ પણ રખવાળુ કર્યુ· નથી. રાજાની પાસે જા. અને ખુશીથી ફરિયાદ કરે. આ મુજબ એ રક્ષકાના કહેવાથી તેણે રાજા પાસે જઈ ને ફિરયાદ કરી. તેથી તેએને ખેલાવ્યા. માતાની For Private And Personal Use Only
SR No.008547
Book TitleBhajanpad Sangraha Bhavarth Vivechan Sathe
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhikirtisagarsuri Jain Granthamala
Publication Year
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy