SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજા રંક અર્ બાદશાહને, માલીકને મહીરાણ; ગાંદી ઘાલ્યા ઘાર માંહિ, ચાલ્યા કે મસારે, જી॰ ॥૨॥ ચારા ન્તરી ચુગલીમાં, કાઢે દિનને રાતરે; તેના રારીર મળી ગયાં, માટીમાંહિ કાઈ ન પુછે વાત રે. જીએ॰ ૩|| રાત ન ગણશે દિન ન ગણો, વૈધૃતિ વ્યતિપાત રે, જોતાં ટગમગ ચાલવું જીવ, માતપિતાને ભ્રાતરે. જીએ॰ ॥૪॥ ચાલ્યા અનંતા ચાલો જગ, વૃદ્ધ યુવાન નર નારરે; બુદ્ધિસાગર ચલત પત્થ, ધર્મના આધાર રે. જુએ ॥૫॥ સદ્દગુરુ ઉપદેશ આપે છે કે, અરે મેહથી વિકલ અનેલ માનવીએ ? તમે! ધારતા હશે। કે અમે અમર થઈને આ જગતમાં રહેવાના. અને રહીશું. આમ વિચારણાના ચેાગે દુન્યવી વિષય વિલાસેા કાઇખી રીતે માણી લઇએ. શા માટે મેાજમજા માણીએ નહિ. જે સાધન સામગ્રી મળી છે, તે ભાગ-ઉપભાગ માટે જ મળી છે. આવા વિચારયેાગે વિકરાળ કાઈ પણ તેને પરાજય કરી શકે નહિ એવા, કાળના ઝપાટો આવી રહેલા છે. તેને પાછળ વળીને જુએ. તમાને માલુમ પડશે કે કયાં સુધી ભાગ ૯ For Private And Personal Use Only
SR No.008547
Book TitleBhajanpad Sangraha Bhavarth Vivechan Sathe
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhikirtisagarsuri Jain Granthamala
Publication Year
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy