SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir વાદમાં છે ” કાકા કાલેલકર કહે છે કે—પથ્થરમાંથી જેમ મૂર્તિ બનાવીએ છીએ, ધ્વનિમાંથી જેમ કાવ્ય-સંગીત ઉપજાવીએ છીએ, ઘણુમાંથી જેમ વાળા સળગાવીએ છીએ તેમ જીવનમાંથી 'સ્કૃતિ ખીલવવી જોઇ એ; જીવન એ પ્રકૃતિ છે અને સંસ્કૃતિ એ તેનેા આપ છે; જીવ જો ધરતી હાય તેા સસ્કૃતિ એનુ સ્વર્ગ છે.” સ્વામી વિવેકાનંદ પણ કહે છે કે,—I was never born yet my briths of breath are as many as waves on the sleepless sea. ; અર્થાત્‘હું વાસ્તવિક રીતે અજર અજન્મ છું; પરંતુ સ્થૂલ દૃષ્ટિએ મહાસાગરનાં માજા' તુલ્ય મારા જન્મ અને મરણ થાય છે. ” આ રીતે ખરેખર જૈન દ્રષ્ટિએ પણ આત્માનું અના િકાલથી અસ્તિત્વ હાવા છતાં તેને જન્મ મરણેા, સુખ દુઃખ વિગેરે ધધા શાથી થયાં કરે છે ! તે પ્રશ્નના ઉત્તર સર્વજ્ઞાએ આપેલ છે તે એ છે કે વ્યવહારથી શુદ્ધ દેવ, ગુરૂ, ધર્મ ઉપર શ્રદ્ધાખળ કેળવે, નિશ્ચયથી આત્મા અને ડક વિગેરે પદાર્થોનુ પૃથક્કરણ વિચારો અને સાધ્યદ્રષ્ટિ રાખી શુભ વ્યવહાર અને શુદ્ધ વ્યવહારના કર્મયોગ કેળવેા, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, જિનપૂજા, તપ, વ્યાખ્યાન શ્રવણ, સત્સંગ વિગેરે સંસ્કારવડે આત્માનું ચારિત્રબળ કેળવા, સ્યાદ્વાદમય જિનદર્શનનું સુક્ષ્મ સ્વરૂપ જાણા, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહવ્રતના યથાશક્તિ For Private And Personal Use Only
SR No.008547
Book TitleBhajanpad Sangraha Bhavarth Vivechan Sathe
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhikirtisagarsuri Jain Granthamala
Publication Year
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy