SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળકની ચાલને ત્યાગ કરી શિવમુખને મોક્ષસુખને પ્રાપ્ત કરવું હોય તે શીશ નમાવી નમ્રતા–સરલતા-સંતેષ વિગેરેને ધારણ કરો. મહાદિકનું મસ્તક કપાઈ જશે. પછી ચાર ગતિમાં રાશીલાખ નિમાં પરિભ્રમણ કરવાનું ટળી જશે. આ મુજબ મુસાફરને ઉપદેશ આપે છે. છતાં અનાદિકાળની વાસનાથી જીવ માનતા નથી. તેથી ઉન્માર્ગે ગમન કરતા જીવને ઉપાલંભ આપતા “પાંચમું પદ સદ્ગુરુ કહે છે. કાનુડે ન જાણે મારી પ્રીત. આ રાગ જીવડા હજી જરા તે ચેત, બાજી આ છે છેલ્લી રે ! નિન્દા કરવામાં રે, પાપ પાખંડે પૂરે, લોભી સ્વારથમાં તૈિયાર, પરમાં માની મારૂ, જીવડા હજી જરા તો ચેત, બાજી આ છે છેલ્લી રે પા મેજ મા મન લાગી મીઠી, પરનારી પ્રેમે દીઠી; મનમાં તૃણાનો નહિ પાર, માની મારૂ રે. જીવડા કેરી વિકથાની વાતે પ્યારી, કીધી તેં ચોરી જારી; માયા પરિણતિમાં મશગુલ, આખી ઉમર હારિ રે. જીવડા ૩ લક્ષ્મીની લાલચ લાગી, બહિરાત્મ પદનો રાગી; મૂરખ લજવી જનની કૂખ, ફેગટ ભારે મારી રે, જીવડાવે છે For Private And Personal Use Only
SR No.008547
Book TitleBhajanpad Sangraha Bhavarth Vivechan Sathe
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhikirtisagarsuri Jain Granthamala
Publication Year
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy