SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कुलगुणीने प्रगटाव !!! ( રાગ ઉપરના, ) આતમ નિજ ગુણુ ખપ કરા, છંડા મેાહના ઢાયા; ગુણી વિના ધટાટાપથી, થાય નહીં સ ંતાયો. માહશયતાનના વશ રહી, માના નિજને સ્વતંત્ર; મનવશ હૈં મુક્તિ ચઢા, ગા માહુના મંત્ર. નિજ દોષ ભૂલો દેખા, ભૂલ દોષ નિવારા; પરના દાવે। શું દેખવા, તેથી આવે ન આરી. ગુણ અહંકારે ગુણ ટળે, ફાક શું અરે લા; ચેતા ચૈતન ચિત્તમાં, ભ્રમણામાં શું ભૂલો. રાગ રાષ કામ ટાળવા, કરા કાટિ ઉપાચા; વાર લગાડી ન પલકની, ના મન નિર્માયા. હું મારૂં તારૂં ઠંડીને, આપ ગુણ સભારા; ગીતાર્થ ગુરૂ શરણું કરી, કરા નિજ ઉદ્ધારા. વ્યાખ્યાન વાંચે શું બન્યું, ભાષણ કીધે શું વળિયું; માન મહત્તા જગ વધી, તેથી કાજ ન સરિયું. ક્રોધ માન લાભ દંભના—જે પ્રગટે વિચારા, પ્રગટે તે ટાળા આતમ, જ્ઞાનાદિ ગુણ ધારો. જ્ઞાન ધ્યાન સમાધિથી, વળા મુક્તિવાટે; બુદ્ધિસાગર આતમા, ગુણા ધર શિર સાટે. For Private And Personal Use Only આ ૧ આ ૨ આ ૩ આજ આ ૦૫ આ૦ ૭ આ૦ ૮ આ ૩. પ્રાંતિજ,
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy