SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૭ आत्मोपयोग. (જે કઈ પ્રેમી અંશ અવતરે પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. એ રાગ.) આતમ! આમ સ્વરૂપને સમરે ! ! દેહમાં સુખદુખ બુદ્ધિ ન ધરે. આતમ તું છે અસંખ્યપ્રદેશી, અનંતજ્ઞાનથી ભર્યો; અનંત આનંદરૂપી તું છે, અનંત શકિત ઝરે– દેહમાં ૧ આપોઆપ વિચારે આતમ ! મેહનું કહ્યું નહીં કરે; મનની ઈચ્છાએ નહીં ચાલે, વિષયની વાસના હ. દેહમાં ૨ તુજમાંહી આનંદ ખરે છે, કામે શું ટળવળે જડદેહરૂપને ચામડીમાંહી, સુખભ્રાંતિ પરિહરે. દેહમાં ૩ ચામડીગે ચામડી હૈ, ક્યાં પરને કરગરે; કામના ભેગે દુખ અનંતાં, જાણું પાછા ફરે. દેહમાં જ અગ્નિમાં ઘત કાષ્ટ હેમે, અગ્નિ વધે શીખ ધરે; કામના ભાગે કામ ન શમતે, મેહને મારી મરે. દેહમાં પ નામ રૂપને કીર્તિ લેકની વાસના સઘળી હરે; બુદ્ધિસાગર આપ આપને, ઉપગે ઉદ્ધરે. દેહમાં ૬ મુ. મહુડી. आत्मानुं कर्मनी साथे युद्ध. (રાગ ઉપર.) આતમ !! કમની સાથે લડો, લડતાં પાછા લેશ ન પડે ! મેહ શયતાનના સર્વ વિચારે, પ્રગટતાં ઝટ હરે; જ્ઞાન વૈરાગ્યને વ્રત તપ સંયમે, મેહની સેના હણે. લડતાં ૧ જાગે ઉઠે આતમ મહાવીર , શૂરા હૈ રણ ચડે, ધ્યાન સમાધિસમતા ભાવે, મેહ હણુ શિવવો. લડતાં ૨ For Private And Personal Use Only
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy