SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દુર્ગણ દુરાચાર દંભ ઘરને, ગુણે ઉપર નહીં પાર; બુદ્ધિસાગર સદગુરૂ શ્રીપૂજ્ય, સાચા આચારવિચાર, દર્શન ચારિત્ર ગુણ ધરનાર, શ્રીપૂજય સરૂ સે નરનાર. શ્રીને. ૫ મુ. લેદરા. ત્યાગો!!! ગામમાં પ્રગટ પો. (જીવલડા ઘાટ નવા શીદ ઘડે એ રાગ.) આતમ સદગુણ ધારણ કરે, નકામા દંભડોળ પરિહરે, સુરિવાચકને સાધુ થઈને, અભિમાન નહીં કરે; આપ બડાઈ પરની નિન્દા, કરવી ઝટ પરિહરે. નકારી વેષને સત્તા પદવી મેહે, ફૂલીને ક્યાં ફરે; ગુણ વિનાના ઘટાટોપથી, મેહે ફેગટ મરે. નકામે તે મમતા અહંતા કરીને માયા, ચાર ગતિ સંચરે; રાગ રેષ ટાળ્યા વણ રબડ, આનંદ શાંતિ ન વરો. નકામે હું સૂરિવાચક છું સાધુ, હું હું કરી આથડે; દુરાચાર દુર્ગણને છેડે, સંદલ પરિહરે નકામે ૪ કંચન કામિની મેહને મારે તારી પોતે તરે. વિષ ને આડંબરે વળે શું, સત્યને અંગીકરે. નકામે ૫ સદાચાર સણુણને ધારે, ગુણરાગે ગુણવરે; બુદ્ધિસાગર આતશુદ્ધિ કરવા લક્ષ્યને ધરે. નકામો ૬ મુ. લેહરા, For Private And Personal Use Only
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy