SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વારઅનતી કંચન કામિની, રાજયાદિક પદ પારે, હે ન તેથી શાંતિ જરા થઈ, રાગરોષ નહીં વાગે, તુજ પ્રભુ ૩ અનંતદેહે અનંતીવારે, અનંતભવ ભટકાયેરે સરસતાથી ન નિર્ભય બનિયે, ભોગે સુખ નહીં પા. તુજ પ્રભુ ૪ રપ રૂપાદિકમાં સુખ બુ, ભગવ્યા અનંતભેગેરે ભેગમાં રંગને દુખ અતું, હર્ષને શેક વિયોગ. તુજ. પ્રભુ ૫ ચિદાનંદ અજરૂપ અનુભવે, જડસુખવાંછા ટાળીરે; તાલાવેલી તુજ સાથે લાગી, દિલમાં પ્રગટી દીવાળી. તુજ. પ્રભુ ૬ આત્મવરૂપે તુજ હું એકજ, જડની માયા વિસારી, મહાવીર તુરૂપમાં મરતાને, યારોને હું મારી, તુજ. પ્રભુત્ર ૭ સમકિત ચારિત્રગે પ્રભુપદ, મળતાં ન વાર લગારી રે; બુદ્ધિસાગરપ્રભુ મહાવીર, ચિદાનંદ જયકારી. તુજ. પ્રભુ ૮ મુ. પેથાપુર. महावीरस्तवन. (प्रभुमहावीर देवभक्त जैनकर्तव्य.) (વિમલા નવ કરશે ઉચ્ચાટ. એ રાગ.) પ્રભુ મહાવીર જિનેશ્વર તુજ સેવાભક્તિ કરે; સમિતિ ધારી વ્રતતપ સંયમ ગુણને આદફરે. પ્રભુ જૈનધર્મ જગમાં ફેલાવું, જૈન શાસ્ત્રમાં શ્રદ્ધાલાવું; સુગુરૂ શાનીમુનિ સંઘસેવામાં મરવું ખરૂ રે. પ્રભુત્ર ૧ સર્વજીના દુખ હઠાવું, યથાશક્તિ શુભભાવના ભાવું, આતમ શુદ્ધિ કરવા સર્વકષાયે સંહર્રે. પ્રભુ ૨ મિથ્યા અવિરતિ વેગકષા, આઠ કર્મને જે સમુદાય તેને જીતવા જૈનબનીને જગમાં સંચરૂશે. પ્રભુ ૩ For Private And Personal Use Only
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy