SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૪ આદર્શ નિશ્ચય ધ્યેય એ મુજ સાધીને અન્તે મ ઉત્સાહ, યત્ન ને ધૈર્યથી, સમભાવથી કાર્યાં કરૂં. પલપલ આતંત્ર પ્રભુને સ્મરું, નિર્લેપ રહું સહુ કાજમાં, આત્માપયાગે સાક્ષીએ વિચરૂં સદા પ્રભુરાજ્યમાં; એ ધ્યેય વર્તન આદરી પરમાત્મરૂપે થઈ રહ્યું, પ્રભુરૂપ ચૈને જીવવું બુદ્ધચબ્ધિ નિશ્ચય એ ચહું. ૩. માણુસા. महावीर प्रभुप्रार्थनाध्येय. ( स्तवन ) ( શ્રી સંખેશ્વરા પાજિનવરા એ રાગ.) અહં ૧ અહં ૨ અહ૦૩ અહઁપ્રભુમરૂ, નમુંવંદના કરૂ, તુજ ગુÀાને પામવા પ્રવૃત્તિઆદર્ આતમને પરમાતમકરવા, આદર્શ તુ છે ધ્યેય; સર્વશક્તિયા પ્રગટ કરવા–માટે તું આદેય. નવચક્રાયા પવિત્ર કરવા, પરિહરવા સહુપાપ; મહાવીર જિનવર શરણ કર્યું તુજ, તુ છે માને બાપ. દર્શનજ્ઞાન ચરણ રૂપીનિજ, વરવા આત્મસ્વભાવ; પલપલ સ્મરણ કરૂંને વંદુ, ઠંડુ નક્કી વિભાવ. સાક્ષીનવે નિજ ઉપયેાગે, રવાધિકારથી કાજ; કરીરા વ્યાવહારિકધાર્મિક સહુ, પામવું તારૂં રાજ્ય. દેવગુરૂને ધર્મની શ્રદ્ધા-સમક્રિતને ચારિત્ર તુજ ઉપદેશમયી સહુશાસ્ત્રા, માનું સત્યપવિત્ર. જનધમ માટે સહુસ્વાર્પણુ, કરી તુજમાં અર્પી, ધર્મકાર્ય આવશ્યક કરીને, આતમશુદ્ધિ પા. અર્જુ૦ ૪ For Private And Personal Use Only う અહં પ O હું ૬
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy