SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર उपकारी जगने नमन. ( માઢ રાગ ) નમુ જગત નુ ૩ જગત ત॰ પ્ નમું સધળું જગ ઉપકારીરે, જગભૂલું નહીં ઉપકાર. મહીજલ અગ્નિ વાયુનભના, અનંત છે ઉપકાર; વનસ્પતિ વિકલેન્દ્રી પંચેન્દ્રિય, જીવાની સ્હાય ધારરે, જગ૦ નં૦ ૧ જડ અને સવ અને ઉપકારી, મનંતી અનતીવાર સવ જીવા થયા ગુરૂ રૂપ મારા,—શિષ્ય થયા નિર્ધારરે. જગ૰ ન૦ ૨ ઉપકારી છે જીવે અજીવા; ચંદ્ર સૂરજ અંધકાર, પત્થર ધૂળગિરિ ઉપકારી–સમુદ્ર નદી સર ધારરે, રાગીદ્વેષી નિ’દક સધળા, જીવેાના ઉપકાર; દેહ જીવનમાં દેહી સધળા, ઉપકારી નિર્ધારરે. જગ‚ ન૦ ૪ જડ જીવા ઉપકારી સળા, કાના ન કરૂં તિરસ્કાર; વા નારકી ઉપકારી, ધૂલના પણ ઉપકારરે. સમ્યગ્દષ્ટિથી જગ સઘળું, ઉપકારી સુખકાર; ગુણ હેતુ થયા દુષ્ટાત્રુઓ, ઉપકારી સ ́સારરે, અષ્ટ કમ પણ સાપેક્ષાએ, ઉપકારી થયાં મુજ, ક્રમ પ્રકૃતિયોગે આતમ, પ્રભુ ચાવે એ ગુજરે. સમ્યગ્ દૃષ્ટિખલથી થયા અઢા, રાગ રોષ,—હિતકાર; આસ્રવહેતુ સરરૂપે,-પરિણમ્યા નિર્ધારરે. આત્મજ્ઞાનની ચક્ષુ ઉધાડી, જેણે જગાડયો બેશ આત્મવભાવમાં જેણે ઉઠાડયો,ગુરૂએ નમું તે હમેશè. જગ૦ ન૦ ૯ માતપિતાભાઈ બહેના મિત્રો, સહાયકારી સર્વ; સઘળાના ઉપકારી સ્મરીને, વંદુ તેઓને અગવ રે. જગ ઉપકારા વાળી શકું નહીં, પૂર્જા જગ ગુણુકાર; બુદ્ધિસાગરજગ ઉપકારી; વંદુ ક્ષણુ લખવારરે. જગ ન૦ ૨ ૪૦ ૨૦ ૧૦ ૧૯૮૧ ૩૦ ૧૦ ૧ For Private And Personal Use Only જગ૦ નં૦ ૭ ગ૦ ૧૦ ૮ જ૦ ૦ ૧૧ મુ. લીંબોદરા
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy