SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ आत्मोपयोगमहिमा. (મારે દિવાળી થઈ આજ પ્રભુમુખ જેવાને. એ રાગ.) પ્રભુ આતમ વિષ્ણુ ભગવંત, તુજ લગની લાગી, તાલાવેલીથી લાગ્યું તાન, આત્મદશા જાગી. પ્રભુ પલપલ ક્ષણ ક્ષણ તુજ ઉપગની આવે નહીં કેઈ તેલેરે સર્વસાધન પણ ઉપયોગ હેડી, કરે નહીં જિન બેલે. તુજ પ્રભુ૦ ૧ તપજપ ધર્મક્રિયા વ્રત યાત્રા, અનેક ભવ જે કરીએ આતમના ક્ષણઉપગલે, આવે નનિશ્ચય વરીએ. તુજ પ્રભ૦ ૨ હઠ દિયા જેગનું ફલ જે તે, ઉપગ આગળ કેડીરે; આતમ ઉપગક્ષણફલ આગળ, કાટિયાની ન જેડી. તુજ પ્રભુ ૩ સવાસના પેલી પારે, નામને રૂપથી આઘેરે, મનવૃત્તિથી પૈ નાગે, આતમ અનુભવી જાગે. તુજ પ્રભુo : આતમ ઉપગે સહુ કરણી, કરતાં ન કર્મ બંધાતુ આતમ ઉપયોગ શ્વાસે છૂવાસે, સવ કર્મ ટળી જાતું. તુજ પ્રભુ ૫ જ્ઞાની, આસવ હેતુઓને-સંવરરૂપ પ્રણયારે. થાન સમાધિ સમઉપગથી, ક્ષણમાં મુક્તિ થાવે. તુજ પ્રભુ સેવા ભક્તિક્રિયા તપ જપ, કરે ન જ્ઞાનની હેડી વ્રતનિયમો કટિભવનો પણ, આવે ન ક્ષણજ્ઞાન જોડી તુજ પ્રભુo દર્શન ધર્મના ઝઘડા વઘડા, ઉલ્લંધી પ્રભુ મળિયારે; ચિદાનંદ વરૂપે પ્રગ, અસંખ્યપ્રદેશ હળિયો. તુજ પ્રશ૦ ૮ તત્ત્વમસિ સેડહલ લાગી, દેહથી મનથી ન્યારારે, For Private And Personal Use Only
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy