SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ૮૦ ૨ ૧૮૦ ૩ ઘટ૦ ૪ ૧૨૯ નાના મોટા જી પ્રભુ છે, પ્રભુસમબુદ્ધિએ ભાળ!! સવજીની અહિંસા ધારી, મુક્તિ સન્મુખ ચાલ. ઉચ્ચને નીચને ભેદ છે કમેન, કર્મના ભેદને ટાલ; નામરૂપ નહીં લિંગને જાતિ, સત્તાબ્રહ્મ વિચાર. કમ શરીર પડદામાં છે, જુદા તુજ સમ ધાર; ચઉદરાજ જગમાંહી ભરિયા, તેપર ધર બહુ વહાલ. આ આતમ તે પરમાતમ નક્કી, જી અનંત નિહાળ; આતમ !આપસ્વરૂપે ખેલે તું છે કાળને કાળ. રાગ રેષના સર્વ વિચારે, તેને કર પરિહાર જન્મ મરણથી તું છે ત્યારે, નરનારી ન આકાર. સર્વવિશ્વમાં પરમેશ્વર તું, પરબ્રહ્મ નિર્ધાર; બુદ્ધિસાગર આતમ એક, પ્રભુખ્યાને પ્રભુ ભાળ. પેથાપુર. ઘટ ૫ ઘટ૦ ૬ ઘટક છે. बालभावना. પ્રભુ!! હું ત્યારે એક બાલ, ક્ષણ ક્ષણ કર સંભાલ. પ્રભુ પ્રભુ તુજ બાલક હું તુજ સરખે, લાલનને પણ લાલ શુદ્ધપ્રેમ શ્રદ્ધાથી હારે, એક છું બાલક ધાર, પ્રભૃ૦ ૧ જે તે પણ ત્યારે હું છું, તું મારે રખવાલ માત પિતા તું વિશ્વપતિ છે, જગમાં તારણહાર. પ્રભુત્ર ૨ સ્વર્ગ ન યાચું મુક્તિ ન યાચું, ધારું તુજપર હાલ; કરવું ઘટે તે કરવું હરે, માર વા કર સંભાળ. પ્રભુo 3 આતમ પ્રભુને આતમ બાલક, અન્ય ન બીજે નિહાળ; પ્રભુ પિતા તું પરમેશ્વર છે, પલ પલ મુજને નિહાલ. પ્રભુત્ર ૪ મુજ તુજમાં અંતર નહીં કશુએ, અસંખ્યપ્રદેશી ધાર; આપોઆપ બાલકને ઇશ્વર, નિજ નિજને તું ભાળ, પ્રવૃe૫ ૧૭ For Private And Personal Use Only
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy