SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮ ભિન્ન ધર્મીવણીલેકેનું-આતમસમ હિતને કરવું; સર્વ વિશ્વનું ભલું ઇચછવું, મોક્ષમાર્ગમાં સંચરવું. આત્મ૦ ૨ પ્રભુ સર્વને, સર્વે પ્રભુના, ધર્મભેદ કલેશે હરવા દેશાદિક ભેદ નહીં લડવું, પલ પલ પ્રભુ દિલમાં સ્મરવા. આત્મ-૩ કર્મવશે જીવે છે દોષી, કર્મ–દેષ જાણી લે અપરાધની માફી દેવી, ધર્મ પન્થ સાચે એ. આત્મ. ૪ ભૂલ ને દેષ વિનાનું કે નહીં, અન્ય પર નહીં કોપ શુદ્ધપ્રેમથી વૈર શમે છે, પ્રભુ આજ્ઞા એ નહીં લે. આત્મ ૫ સર્વજીના હિતને માટે, ધરે વિચારે આચાર સર્વને સંતાપે નહીં, વૈરીને પણ નહીં મારે. આત્મ ૬ પ્રભુ ઉપર વિશ્વાસ ધરીને, સમભાવે સુખ દુખ સહેવું અન્ય છ નિમિત છે કર્મના,--ઉદયે મન જાણી લેવું. આત્મ૦૭ મનુષ્યજન્મ આદર્શ છે સાચું, આતમની શુદ્ધિ કરવી, મનવચ કાયા પવિત્ર રાખી, પરમાર્થે બુદ્ધિ ધરવી. આત્મ૦ ૮ આત્મજ્ઞાન સેવા ભક્તિથી, ચિદાનંદ ઘટ પ્રગટાવી; બુદ્ધિસાગર મત રહે સહુ, સાચી શિક્ષા સમજાવી. આત્મ૦ ૯ પવિત્ર રાસ, આતમની સી લેવુંઆત્મક आत्माओथी नरपूरविश्वने आत्मज्ञानथी देख! જગમાં ઘટ ઘટ આત્મપ્રભુ છે, ઘટ ઘટ આતમ ભાળ; આતમ જ્યાં ત્યાં આતમ ભાળ. || એકેનિદ્ર આદિ સહુ છે, આતમ રૂપ નિહાળ; ઘટ ઘટ આત્મપ્રભુને નિહાળ. કમ્પાધિએ ભેદ પડિયા, કપાધિને ત્યાગ સવ વિશ્વમાં સર્વ ને -પ્રભુ દેખી ધર રાગ. ઘટ૦ ૧ For Private And Personal Use Only
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy