SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૫ दिव्यदेशगमन. (રાગ ઉપર) આતમ અવસર આવ્યા, જ્ઞાને દિવ્યદેશમાં ચાલે આતમ ઉપયોગી થૈ અવિહડ, ઠાઠ તજી દો ઠાલે. આતમ ૧ ખમાવી લે સઘળી દુનિયાને, સર્વજીને નમશે; આતમ આપ સ્વરૂપમાં ખેલે, માયાદેશે ન ભમશે. આતમ ૨ અસંખ્યપ્રદેશમાં આવે આતમ, પુદગલ રાગ નિવારે; સવાસનાઓને છેડે, આતમ નિજ ઉદ્ધારે. . આતમ ૩ પ્રભુ મરણમાં પ્રેમ લગાવે, મમતા મેહ હઠાવે; આતમ શુદ્ધ સ્વભાવમાં આવે, ખાશો નહીં ભૂલાવો. આતમ ૪ નિર્ભય થઈ નિજ દેશમાં ચાલે, જયાં નહીં કાળ પ્રચાર બુદ્ધિસાગર અલખ આતમા, શુક્રરૂપ સંભારે. આતમ ૫ મૌન. (રાગ ઉપરને ) આતમ મૌન ધરીનેર, પલ પલ આતમ પ્રભુ સંભારે સર્વ પ્રકારની વિકથા છેડે, વચન ગુણિને ધારે. આતમ ૧ વચન ગુપ્તિને ધારો તાલે, ચડે ન ચર્ચા ચાળે; વાણી ઉપર સંયમ ધારો, ચડે નહીં અહંકારે. આતમ૨ મૌનપણું ધારે તે મુનિવર, અનંત દુઃખડાં ટાળે; જન્મ જરાને મરણ નિવારે, મૌને શિવમુખ હાલે. આતમ૦ ૩ વાદ વિવાદ ચર્ચા છેડે, વાત તડાકો ત્યાગે, પરની ત્યાગે સહુ પંચાત, ધરે મૌનથી રાગે. આતમ જ બહુ ભાષણે બહુ બેલવું. ત્યાગી શાંતિ ધારે બહુ વિચાર કરી ને મનમાં, સમજી જન્મ ન હાર, આતમ ૫ For Private And Personal Use Only
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy