SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ વિનયીને જે વિવેકી લાલ, જગમાં છ એ જાણે, જે ધર્મપ્રવૃતિ ટેકી લાલ, જગમાં છ એ જાગે. ૫ જે નાસ્તિક ભ્રષ્ટ ન થાતે લાલ, જગમાં છ એ જાણે, નહીં કરતે પ્રાણઘતે લાલ, જગમાં જીવે એ જાણે. ૬ ધરે સંયમ ધર્મની રીતિ લાલ, જગમાં છ એ જાણે બુદ્ધિસાગર ગુરૂ પ્રીતિલાલ, જગમાં છ એ જાણે. ૭ ફૂલણ ૧ ફૂલણ૦ ૨ मोहत्यागोरदेश. (ચેતાવું ચેતી લેરે. એ રામ.) ફૂલણ સ્થાને ફૂલે, નચાવ્ય કર્મ થકી જગ ના. તેન ધન જેવી વિધાસત્તા, જાડું ત્યાં ક્યું રા. જમ્યા એટલે જરૂર મરવું, પીપળ પાનને ખરવું, માથે કાળ ભમે છે મૂરખ, મરણથી ન ઉગરવું. ગાડી વાડી લાડી તાડી –મહેશું મકલા; દેખ્યું માન્યું થાશે દૂર, ફેગટ શું ફૂલ, જૂઠને સાચું માની કૂલ્ય, ડહાપણદરિયે ડૂ ભર્યું ગમ્યું દુનિયાનું ભણતર, બ્રાંત બનીને ભૂલ્ય. ભજન કર્યું નહીં પ્રભુનું ભાવે, જૂડામાં જકડાયે, મરતાં સાથે કોઈ ન મૂરખ, લેભે ક્યાં લપટા. સતે સમજાવે છે જ્ઞાને, સુણે ન સાચું સ્થાને; કર્મકથા શું સુણ કાને, મૂરખ મુંઝયે માને. સદગુરૂ સંત છે તારા સાચા, સંગ કરે તસ સાચી બુદ્ધિસાગર સદગુરૂ બેધે, રહે મુકિતમાં રાચી. ફૂલણ ૩ ફુલણ૦ ૪ ફુલણ ૫ ફુલણ૦ ૬ કૂવણ છે For Private And Personal Use Only
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy