SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૫ પ્રિય ગણીને ભેટા સુખદુ:ખ સર્વાંને, સર્વ દશામાં આનંદે રહેા મગ્નો; અનંત અનાદિ નભવત્ નિ:સંગ આતમા, ઢાંકયા ને વળી અંતર રહેજો નગ્નજો, આતમભાવે ઉપયાગે છે સુખડાં, નામરૂપમહાદ્વિભાવે દુ:ખજો; માહિર સુખ:દુ:ખમિથ્યા ભ્રાંતિ જાણવી, જન્મીને લવીશ નહિં જનની કૂખજો. ખીજાને વિશ્વાસ ધરો અનુભવ કરી, આપ મળે સ્વાશ્રયથી કાર્યો થાયો; જાતે સહુ ખામતને અનુભવ મેળવી, ધૈર્ય ખંતથી કાર્ય સિદ્ધિ પ્રગટાયજો. ગરમડ ભડભડ ધડધડ ચંચલતાવિના, ચતુરાઇ ધરી કરા કળાથી કામો; ગુસ્સાને ગભરાટથી મગજ ન ખાઇએ, ઉશ્કેરાઈ જાશે! નહીં ધરા હ્રામજો. આત્માર્થે સહુને ત્યજવું આપત્તિમાં, અલ્પઢ઼ાનિને અહુ વિચારી લાભો; દેશકાલઅનુસારે બહુલા લાભથી, વર્તન કરવું સંઘાર્દિક સુખકાજો, અણુધાર્યું જે મને પ્રયત્ના દાખીને, ત્યારે રાખા કર્મ ઉપર આધારો; તાપણુ ઉદ્યમ કરીને આગળ ચાલવું, વિધ્રો જીતી કા કરો નરનારજો. મેટાને આત આળા સહુ મેટકાં, વિશ્વોને વિરાધી મેટા હાયો; તે પણ મેટા, મોટા સર્વ વિચારથી, ચાલે મનમાં રતિભાર નહિં રાયજો પ્રિય. ૧૦૦ For Private And Personal Use Only પ્રિય. ૯૪ પ્રિય. ૫ પ્રિય. ૯૬ પ્રિય. ૯૭ પ્રિય. ૯ પ્રિય. ૯૯
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy