SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ મત્સ્યા, પરંતુ મુક્ત નહિ થાતાં; તથા સમતા સમાધિથી. અરે જે લેાભથી ધાતા, કરે વિશ્વાસીઓની તે, ઠગે જે લેાકને સ્વાર્થે, કરે જલસ્તાન ક્યાં ? ચાખા, ટળ્યા વધુ દોષની ષ્ટિ, પવિત્ર જ કે નથી થાતા; પ્રમાણિક જન પવિત્ર જ છે, કથે વેઢાગમા ગ્રન્થા. શુચિ બ્રહ્મચારિયા સતા, હૃદયમાં જે પ્રભુ ધારે; કરે નિષ્કામથી કર્મા, પ્રતિજ્ઞા નહીં હારે. નદી સરમાં વસે પવિત્રાઈ થતી જ્ઞાને, પવિત્ર જ વીર જપનારા, કપટ ત્યાગી ખરા રાગી; યાગંગા વહે જેના, હૃદયમાં તે શુચિ સા. નહીં અભડાય સજ્જૈનો, ખરેખર અગ્નિના જેવા; સરલતા વાયુ ધરનારા, અનુભવ સ્નાન કરનારા. અરે તાકાદ શી ? જડની, અહેા જે દલ અભડાવે; અનતી આત્મની શક્તિ, નહીં અભડાય કેાથી તે. કદી અભડાય નહિ આતમ, પવિત્ર જ દેહ ના થાવે; સ્વભાવેા એના જૂઠ્ઠા, નહીં ત્યાં સુતા અરે જે દુશે. ધરતા, પવિત્ર જ નહિં અહા તે; ગુણાને જે ધરે તે, પવિત્ર જ છે વિના સ્નાને. નહીં જે આત્મજ્ઞાનીઓ, જનાઈને ધરે તા શું ? મન્યા જે આત્મજ્ઞાનીઓ, જનાઈ ના ધરે તો શું ? વ્યભિચાર જ અને ચારી, તજી જે નીતિથી વર્તે. અહા તેવા પ્રભુ ભકતા, પવિત્રાત્મા સદા જ્યાં ત્યાં. સકલ તીર્થાતાં સ્નાન, સમાતાં ચિત્તશુદ્ધિમાં; સમાત્માદેહના સ્પર્શ, પવિત્રાઈ થતી સહુની. ૧૪ અરે જે ફ્રેડ પાવિÅ. અહંકારી અન્યા ભૂલ્યા; બુદ્ધગ્ધિ આત્મપાણ્યેિ, પવિત્ર જ સ લેાકેા છે. ૧૫ જ્ઞાની, ૧૦ ૧૧ ૧૨ For Private And Personal Use Only 3 ૧૩
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy