SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૨ લાભ હાનિના કરી વિચાર, કર્મો કરવા નિશ્ચય ધાર; મારી આજ્ઞાઓને પાળ, શુદ્ધાંતમને ભાવે ભાળ. ૧૨૨ દ્રવ્ય ભાવ નિશ્ચય વ્યવહાર, ઉપદેશા દ્વીધા સુખકાર; આચાર સૂકા ઉપદેશ, જેથી આનંદપૂર્ણ હંમેશ. ૧૧૩ મેહપરિણતિ પ્રગટી વાર, મન પ્રગટ્યા દેાષાસંહાર; કુટેવ દુર્ગ્યુસનાઆધીન, પરતંત્ર ઇન્દ્રાદિક દીન, ૧૧૪ શ્રેણિક સ્વાધીનતા છે રાજ્ય, વ્યસન દોષ છે સર્વે ત્યાજ્ય; એવા દઢ નિશ્ચયથી વ, સ્વતંત્ર મુકત થવાની શ. ૧૧૫ આતમ આતમના ઉપયોગ. વર્તે ત્યાં છે સર્વે ચેગ; આતમ આપીને મન વર્તાય, સર્વ ધર્મ સહેજે પ્રગટાય. ૧૧૬ સર્વ પ્રકાશ પરિપ્રકાશ, નિશ્ચય જાણુા આત્મપ્રકાશ; સર્વ પ્રકાશા કરે પ્રકાશ, શુદ્ધાતમ છે જ્ઞાન વિલાસ. ૧૧૭ એવા શુદ્ધાતમને પામ, સર્વ શક્તિથી નિશ્ચય જામ; શ્રેણિક!! રાજન્ શિક્ષા ધાર, સલ કરી લે મનુ અવતાર. ૧૧૮ શિક્ષા ભયથી નરનેનાર, નીતિ ધર્મથી વર્તેસાર; રાજા શિક્ષા કરતા રહે, અધમજના ઝટ ધર્મે વહે. ૧૧૯ પ્રભુ ભયથી મધ્યમ નરનાર, ધર્મ કર્મ કરતાં જયકાર; કમ શુભાશુભ જાણી લેદ, પુણ્ય ધર્મ કરતાં જગ વેદ ૧૨૦ જ્ઞાની ઉત્તમ નરનેનાર, આતમ ધર્મ ધરે જ્યકાર; પાપ કર્મના કરવા ત્યાગ, રાજાની નીતિ વૈરાગ્ય. ૧૨૧ ધર્મનું રક્ષણ કરતાં ધર્મ, ધી જીવાને આપે શ; માટે ધર્મનું રક્ષણ ધાર, રાજાની એ જ વિચાર. ૧૨૨ જેમ જેમ ઘટ પ્રગટે, જ્ઞાન, ખાદ્યનિયમ ત્યાં ઘટે નિદાન; આતમમાં મનડું વર્તાય, માઘનિયમ તેમ ઘટતા જાય. ૧૨૩ સર્વ વર્ણને શિક્ષા હેત, રાજાદિક પદ્મવી સંકેત, આતમશુદ્ધિ ધારી લક્ષ, પ્રજા વર્ગને પ્રેમે રક્ષ. ૧૨૪ શ્રવણ કરી શ્રેણિક રાજન, આતમ માને તે ધન્ય ધન્ય; પ્રદક્ષાએ પ્રભુ પ્રણમંત, રેશમ રેશમ પૂરણ વિકસંત. ૧૨૫ For Private And Personal Use Only
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy