SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૧ ધર્મી યુદ્ધ કરવાં ધર્માર્થ, જેથી જીવે સહુ પરમાર્થ; અલ્પદોષ ને ધર્મ મહાન, એવાં કર્મો કર ગુણુવાન. ૯૮ ધર્માર્થે કર સર્વે કાજ, ધર્મી લેાકને ધ્રુજે સાજ; સર્વ વ્યવસ્થાથી કર રાજ્ય, અયેાગ્ય કા પર ધાર ન દાઝ. ૯૯ દયાભાવ ને સત્યને ધાર, ચારાને ઝટ દૂર નિવાર; વ્યભિચારને દૂર નિવાર, સર્વ પ્રજામાં ગુણ્ણા પ્રચાર. ૧૦૦ દયા સત્યથી ચાલે રાજ્ય, પ્રામાણ્યે પ્રગટે સામ્રાજ્ય; પ્રજાવ સુખ માટે રાજ્ય, રાજ્યાદિક તેમાટે કાજ. ૧૦૧ જૈન રાજ્યમાં સર્વ સમાન, આર્ય રાજ્ય તે છે ગુણવાન ; વીધિર્મોને પાષ, અન્યાયે કરવા નહિ રાષ, ૧૦૨ સહુ દેશે સુખિયાં નરનાર, જૈન ધર્મ સેવે નિર્ધાર; મુજ ભક્તિ જે દેશે હાય, મેઘવૃષ્ટિ આદિ સુખ જોય. ૧૦૩ અનીતિ દુર્ગુણુ છે જે દેશ, અધર્મ યુદ્ધોથી ત્યાં ક્લેશ; હિંસા પાપ ઘણાં જ્યાં થાય, દેશે તેવા વિષ્ણુશી જાય. ૧૦૪ મુજ વચનાના જ્યાં ધિક્કાર, ત્યાં છે દુઃખી નરને નાર; મુજ ભક્તિ ત્યાં શાંતિ શમ, પ્રગટે યેાગતણા સહુ મ. ૧૦૫ જૈન ધર્મસમ કાઈ ન શ્રેષ્ઠ, તેની આગળ બીજા હેઠ; જૈન ધર્મ છે આતમ ધર્મ, તેથી સઘળાં પ્રગટે શર્મ. ૧૦૬ તમે રજોગુણ વૃત્તિ ટાળ, સાત્ત્વિકવૃત્તિકર્મને પાળ; જૈન ધર્મ વ્યવહારે એહુ, સ લેાકમાં સુખનું ગેહ. ૧૦૭ ચિદ્યાન' છે આતમધર્મ, જ્યાં નહિ પ્રકૃત્તિવૃત્તિક; શુદ્ધાતમ નિશ્ચય એ ધર્મ, ઉપાદાનથી સમજો મ. ૧૦૮ સર્વસંઘની સેવા ધાર, શ્રેણિક રાજન્!!! પ્રેમે ચાલ; તેમાં ધર્મ સર્વે માન. ૧૦૯ સર્વ સંધ પરમેશ્વર જાણુ, સર્વ સંઘપર ધરતાં રાગ, સમકિતને પ્રગટે છે ત્યાગ; તમ મન વચ શક્તિ પ્રગટાવ, આતમશુદ્ધતા મનમાં ભાવ. ૧૬૦ માહિર આંતર શકિત સ, પામી કરેા નહિ કયારે ગ; ગર્વ કરે તે શક્તિહીન, થાવે આત્મગુણેાથી દીન. ૧૧૧ For Private And Personal Use Only
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy