SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧. સર્વાવસ્થામાં સમભાવ, આનદે વાતે સુખ દાવ; શિક્ષણમાંટે દુઃખનાં દશ્ય, સમજી થાય ન મનના વશ્ય. જડ ચેતન જગ શિક્ષાહત, સમજી દેષ ન કોપર દેત; ૪૩ર એક બીજાપર રાખે પ્રેમ, એક બીજાનું ઈચ્છો ક્ષેમ; ધર્મ ભેદથી બને ન દુષ્ટ, ગુણના રાગે થાએ પુષ્ટ. ૪૩ મનના ભેદે ધર્મને ભેદ, આત્મ અભેદે ટાળે છે; આત્માવણ જડ બંનું જાણું, ધર્મ સત્ય ત્યાં લેશ ન અ. ૪૩૪ આત્માઓ જ્યાં ત્યાં દેખાય, ત્યાં મુજ સરખી પ્રીતિ થાય; આત્માણ રસ બીજે નહીં, સમજે તે શિવ પામે સહી. કપ ઘશ્માં રહેતાં નહિં છે ભ્રમ; જ્યાં ત્યાં ભાવે પરમબ્રહ્મ; એ મારે ભક્ત જ જ્યાંય; ત્યાં મુક્તિને સ્વર્ગની છાય. ૪૬ બળબુદ્ધિ આતમ વિશ્વાસ, નિર્ભયતા ત્યાં સુખ છે ખાસ; સત્તાલક્ષ્મીથી સુખ નહીં, દેશભૂમિ મેહે સુખ નહીં. ૪૩૭ અસંતોષી દુ:ખ ભરપૂર, જેના મનમાં ભાવ છે કે, લક્ષ્મી સત્તા હોય, ન હોય, તે પણ સંતોષી સુખ જોય. ૪૩૮ ઘરબારીનો એ અધિકાર, દેશાદિક રક્ષણ તૈયાર લક્ષ્મી સત્તા રક્ષે ખરે, વ્યવહારે વ સુખ સરે. ૪૩૯ દુટ જનોથી નહીં દંડાય, ભ્રમણાઓથી નહિ ભરમાય; ધૂર્ત જનોથી નહિં વંચાય; નિર્માથી સાથે નિર્ણાય. ૪૪૦ દેશ સંઘ કામાદિક કૃત્ય, કસ્તે બેલે જે શુભ સત્ય; અભેદ ભાવે સહુની સાથ, વ ભરે ન પાપથી ભાથ ૪૪૧ એવાં જ્યાં ઘર નર ને નાર, વૃદ્ધ લઘુ બાલક અવતાર, ત્યાં વતે છે મંગલમાલ, સ્વતંત્રતા નિર્ભયતા સારી આત્મભેગનાં વર્તે તહાણ, સ્વછંદતા નહિ તાણીતાણ; ખર્ચ ઘણાં નહિ સાંકડી દષ્ટિ, ઉદારભાવે ઘરની સૃષ્ટિ. ૪૪૩ ઘરમાં વૃદ્ધની વર્તે અણુ, સંપથકી સહુ આપે પ્રાણ, ભેદભાવ સ્વાર્થો જ્યાં શમે, ઘર કુટુંબ તે સુખમાં રમે ૪૪૪ હાના મોટાની મર્યાદ, ઉપશમતી પ્રગટી ફાંદ, For Private And Personal Use Only
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy