SearchBrowseAboutContactDonate
Page Preview
Page 933
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. C8 અપૂર્વ. ૩ અપૂર્વ. ૪ પિંડ સ્થાકદિક ચાર ધ્યાનને ધારીશું, બાર ભાવના ભાવીશું નિશ દિનજે; સ્થિરોપગે શુદ્ધ રમણતા આદરી, ધ્યાન દશામાં થાશું બહુ લયલીનજે. સર્વ સંગને ત્યાગ કરીશું જ્ઞાનથી, બાપાધિ જરા નહિ સંબંધ, શરીર વતે તોપણ તેથી ભિન્નતા, કદી ન થઈશું મેહ ભાવમાં અંધજે. શુદ્ધ સનાતન નિર્મલ ચેતન દ્રવ્યને, ક્ષાવિકભાવે કરશું આવિર્ભાવજે, ઐક્યપણું લીનતાને આદરણું સહી, ગ્રહણ કરીને દાસીન્ય સ્વભાવજે. પ્રતિપ્રદેશે અનંત સાસ્વત સુખ છે; આવિર્ભાવે તેને કહ્યું ભેગજે, બુદ્ધિસાગર ધરમ પ્રભુતા સંપજે, ક્ષાયિકભાવે સાધે નિજ ગુણગજે. અપૂર્વ ૫ અપૂર્વ. ૬ : છે. સૂર્ય છવાયું વાદળું વેગે, થયું ઘનઘોર જોતામાં પ્રકાશ જ મંદ દેખા, અહે એ સ્વપ્નની ભ્રાન્તિ. ૧ વો; સુસવાટથી વાયુ, વિટાયાં વાદળ વિખર્યા; ટહ્યું ઘન ઘર નેતામાં, અહે એ સ્પષ્ણની ભ્રાન્તિ. ૨ ત્વરિત વેગે ગમન કરતે, તમને ખૂબ ફેલવતે; ગ્રહણ કરવા વધે રાહુ, અહો એ સ્વપ્નની બ્રાન્તિ. ૩ ગ્રહણ ચોમેરથી લાગ્યું, છવાઈ ખૂબ કાલીમા;. ખસી ગયું દૂર એ ક્ષણમાં, અહે એ સ્વપ્નની ભ્રાન્તિ. ૪ ૧૦ ૦. For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy