SearchBrowseAboutContactDonate
Page Preview
Page 932
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૯ર ભજનપદ્ય સંગ્રહ. છેશ્રી સુણસાગર ગુરુનું સ્તવન. ન ગુરૂજી સુખસાગર ગુણવંત, ભારત દેશ દીપાવ્યો રે, ગુરૂજી. સેવા ભક્તિમાં શૂરા, વૈયાવૃત્યે જ પૂરા ત્યાગી વૈરાગી હિતકાર, જ્ઞાને મેહ હઠાવ્યો રે; ગુરૂજી. ૧ ક્રિયા મારગમાં કેઈ, તમ સમ દીઠા ન જોઈ ધીરા સાગરવત્ ગંભીર, ભદ્રકભાવ જમાવ્યો, ગુરૂજી. ૨. સમતામય જીવન સાથું, ચારિત્ર શુદ્ધ આરાધ્યું; સાગર ગચ્છના મોટા સ્તંભ, સ્વર્ગમાં વેગે સુહાયેરે, ગુરૂજી. ૩. મમતા માયાને મેડી, શરીર ક્ષણમાં છેડી; કીધો દિવ્ય સ્વર્ગમાં વાસ, અનુભવ એ આ રે, ગુરૂજી. ક. શરણાગત રક્ષક પ્યારા, દિલથી કદીયે નહીં ન્યારા; સાચા શિષ્યના આધાર, સ્મૃતિમાં ક્ષણે ક્ષણ આયેરે. ગુરૂજી. ૫ દેશે દર્શન સ્વરૂ વાસી, હરદમ હું તેને પાસી; જાણે અંતર્ ગતની વાત, સદા મુજ કરશે સહાયોરે, ગુરૂજી. ૬ તુજ ગુણ ગંગામાં નહા, જ્યાં ત્યાં હારા ગુણ ગાશું; બુદ્ધિસાગર પ્રાણાધાર, મુજને જ્ઞાને જગાવ્યા રે. ગુરૂજી. ૭. અમદાવાદ, अपूर्व अवसर एवो कयारे आवशे. અપૂર્વ અવસર એ કયારે આપશે, શત્રુ મિત્ર પર વતે ભાવ સમાન માયા મમતા બંધન સર્વ વિનાસીને, કયારે કરીશું અનેકાન્તનય ધ્યાન. અપૂર્વ. ૧ શુદ્ધ ભાવમાં રમણ કરીશું ટેકથી, પદ્ધનું કરીશું ઉત્તમ જ્ઞાન, અનુભવામૃત આસ્વાદીશું પ્રેમથી, સરખા ગણશું માન અને અપમાનજે. અપૂર્વ. ૨ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy