SearchBrowseAboutContactDonate
Page Preview
Page 901
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ન मुंबइमां जैन महिला परिषद् माटे मंगावेलू गायन नीचे प्रमाणे रची लखी मोकल्युं, મરાઠી સાખી. મહીતલમાંહિ શીલનું મન્દિર, પૂજ્ય દેવીઓ સારી, પતિવ્રતાઓ પ્રગટે સતીઓ, ધર્મ હૃદય ઘરનારી; ગંગા જેવી રે નિર્મલ જગ ગુણધારી. મહીતલમાં. ૧ સતી સીતા સમ ધર્મની મૂર્તાિ, પતિ આજ્ઞા શિરધારી, પ્રાણ પડે પણ શીવ ન ચૂકે, વાત્સલ્ય ગુણની ક્યારી; દયાદેવી રે ભક્તિગુણે અવતારી. 1. મહીતલમાં ૨ નન્દન વનસમ ઘર કરનારી, સદાચાર વહનારી, દેવગુરૂ ભક્તિ અને ભારી, સૈનું પ્રિય ચહાનારી; પડ્યાં સંકટ રે, સમતાવડે સહનારી. મહીતલમાં ૩ સતીગુણ ધરી મહીલા શોભે, સજ્જનનાં મન લે, કંચનવત્ ધરી ગુરુને ઓપે, કુટુંબ પર નહિ કોપે; કર્મયેગિની રે, વીના રહે ગુણ મેલે. મતલમાં ૪ કરે સુધારા પૂર્ણ વિચારી, ધર્મનીતિ મન પ્યારી, દેશ વેષ આચાર રસીલી, ઘરની દેવતા નારી; ધર્મ (સર્વ) શાને, નિજ લાયક ભણનારી. મહીતલમાં પ લાજ મર્યાદા મૂકે ન ક્યારે, ઘર્મ ધર્યો નહીં હારે, સ્વચ્છદી શૈ શેખ કરે નહિ, દુઃખનાં દુઃખ ટાળે, સતી કમેં રે દેશ કુટુંબ અજવાળે. મહીતલમાં ૬ દુષ્ટ સુધારામા ન છળાતી, ધરે સિંહ સમ છાતી, તાતી માતી થાય ન રાતી, સત્ય વિનયથી સુહાતી; મીઠા બેલી રે, ઉત્તમ ગુણ ગણ જાતિ. મહીતલમાં ૭ સિંહણ સમ શૂરાતન છાજે, ગંભીરતાથી ગાજે, અશુભાચારથી ખુબ જ લાજે, કુટુંબ પાળી વિરાજે; For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy