SearchBrowseAboutContactDonate
Page Preview
Page 900
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાગીને. ૫ ભજનપપ સંગ્રહ -~ ~- ~ આયુષ્ય ક્ષણ ક્ષણ વહી જતું રે, નદીવારિ સમ જાણુ પ્રભુ સાથે તન્મય અને રે, એ છે જીવન લ્હાણ, આત્મશક્તિ ખીલવો રે, જ્ઞાનયેગી થે બેશ; મુંઝાયા વણ વિશ્વમાં રે, સુખડાં, પામે હમેશ. નામરૂપમાં મુંઝીયા રે, તે ઉંધ્યા કહેવાય? બુદ્ધિસાગર જાગતા રે, જ્ઞાની યોગી સહાય. સં. ૧૯૨ ચૈત્ર સુદિ ૭. મહુડી. જાગીને. ૬ જાગીને. ૭ સ્ટરિત વિ . જન્મશંકર કવિ પ્રતિ શુદ્ધ ભાવનાના આશીર્વાદરૂપ લખાયેલ કાવ્ય. બને શુભ લલિત હૃદય જગ સારું, સકલ જીવોને ચારૂં-બને. શુદ્ધ બ્રહ્મસાગરમાં ઝીલી, સકલ જીવોને ઝીલાવા; વિશુદ્ધ શીતલવાયુ બનીને, તાપ જીવોના શકે. બને. ૧ ઉચ્ચહુદયગિરિ શીતલ ઝરણાં, પ્રગટી શાન્તિ વહાવે; બ્રહ્મામૃતરસ રેલ રેલાવી, ત્યે જીવનનો લ્હાવે. બને. ૨ વિશ્વ ની કોયલ મીડી, ટહુકા જગને સુણાવે, જ્ઞાનપારણુએ જગત્ ઝુલાવી, આનન્દમય થઈ જા. બને. ૩ સન્તજનેના મનમન્દિરીએ, રમીને વિશ્વ રમાવે; દયા મેહુલા બનીને વર્ષ, રેલવે સુહાવે. બને ૪ જ્ઞાનબાગમાં ભ્રમર બની શુભ, સર્વ પુષ્પરસ સ્વાદી, બુદ્ધિસાગર દિવ્ય લલિત શૈ, સદા રહે આનન્દી. બને. ૫ સં. ૧૯૭ર ચૈત્ર સુદિ ૮. મહુડી-કોટેશ્વર. For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy