SearchBrowseAboutContactDonate
Page Preview
Page 892
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઉપર ભજનપદ સંગ્રહ. खरेखर धर्मे सुखंडां मळे. 88 અરે જીવ શીદને કલ્પના કરે—એ રાગ. ખરેખર. ૧ ખરેખર. ૨ ખરેખર. ૩ ધર્મ સુખડાં મળે, ખરેખર ધર્મે સુખડાં મળે; પાપ કરેલાં ટળે, ખરેખર ધર્મે સુખડાં મળે. ધમે જય ને પાપે ક્ષય એ, ન્યાય કદાપિ ન ચળે; છેવટ ધી જીતે જગમાં, હારી પાપી મરે. ધમીજનની વ્હારે કાઇ, છેવટ આવે ખરે; ધર્મ કસોટીએ જ કસાતાં, દુ:ખા સહેવાં પડે. દુ:ખ પડે ગભરાઇ જવું નહિ, કૃત ભોગવવાં પડે; દુઃખ પડે સમભાવે રહેતાં, પત્થ પ્રભુને જડે. દુ:ખ પડ્યા વણુ ધર્મ મહત્તા, કાઇ ન જગમાં કળે; અંધારા વણુ અજવાળાની, ઉત્તમતા નહિ ખરે. ખરેખર. ૪ દેવગુરૂની શ્રદ્ધા રાખી, જે કોઇ ધમને કરે; છેવટ પાસે પ્રભુને તે જન, મહેનત લેખે વળે. ધમીને ઘેર ધાડ કદાપિ, પૂર્વમ થી પડે; તા પણુ ધમે સ્થિર રહેવાથી, અન્તે શાન્તિ મળે. ચાલ મજીઠ સમ રાગ ધરીને, ધર્મ સદા આદરે; બુદ્ધિસાગર મંગલમાળા, પરમ પ્રભુતા વરે. સ. ૧૯૭૨ ફાલ્ગુન સુદિ ૧૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ખરેખર. પ ખરેખર. ૯ ખરેખર. છ વિનપુર. अहं स्वरूपअल्लापरमात्मध्यान अल्ला हमेरा अहं, परमप्पा प्यारा रे; परमप्पा प्यारा रे, परब्रह्म प्यारा रे - अल्ला. जहां देखूं वहां वहि सहि है, चिन्मय सत्तावाला; भेद खुदाका खुदा हि जाने, अर्ह हि हकताला. परमप्पा. १ थके पुराणी वेद कुरानी, पूर्ण नहीं को पाया. पाया सो उस ज्योति समाया, कहनेकुं नहि आया. परमप्पा. २ c)
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy