SearchBrowseAboutContactDonate
Page Preview
Page 891
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ અમે, ગુરૂવણ ૧૦ ગુરૂની સેવા ભક્તિ કરતાં, ગુરૂકૃપા ઝટ ફળ; કેટિભવાનાં કીધાં પાપ, ક્ષણમાં ઝટ સંહરે. ગુરૂ કરીને ગુરૂના તાબે, થઈ જે સેવા કરે, બુદ્ધિસાગર સિદ્ધિ પામે, અકળ કળાને કળે. સં. ૧૯૭૨ ફાગુન સુદિ ૭. ગુરૂવણ ૧૧ વિજાપુર. 0 સેવા. (અરે જીવ શીદને કલ્પના કરે એ રાગ). ગુરૂની સેવા કીધી ફળે, ઉદયની વેળા વેગે વળે, કરેલાં પાપો સર્વે ટળે ... ગુરૂની. જ્ઞાન પ્રદાયક ગુરૂની સંગત, મોટા પુણ્ય મળે; ગુરૂ શરણથી કરમાં મુકિત, દુધમાં સાકર ભળે. ગુરૂની. ૧ ગુરૂ સંગત વણુ ક્ષણ નહિ રહીએ, મીન રહે જેમ જળે; ગુરૂ વિના અજ્ઞાન ટળે નહિ, ભાનુથકી હિમ ગળે. ગુરૂની. ૨ ભકતાધીન ગુરૂજી છે ગિરૂઆ, વિનય પ્રેમથી હળે; ક્ષણમાં નિજને રંગ ચઢાવે, ગુરૂને કેઈ ન કળે. ગુરૂની. ૩ ગુરૂભકિતથી વધતી શકિત, ગુવંશી: મહાબળે; ગુરૂની વાત ગુરૂજી જાણે, પાત્ર શિષ્ય સુખ રળે. ગુરૂની. ૪ એક તરફ યદિ દુનિયા સવે, એક તરફ ગુરૂ ખરે, ગુરૂને રાગી મહા સોભાગી, ગુજ્ઞાએ ફરે. ગુરૂની. ૫ મન મન્દિરમાં ગુરૂદેવ તે, કે જગતમાં છળે; ગુરૂ કૃપાથી પ્રભુજી પાસે, ઈછયું સહુ પરવડે. ગુરૂની. ૬ ગુરૂતેષથી દેવ રૂઠેલા, તુષ્ટ બની સુખ કરે; બુદ્ધિસાગર ગુરૂને સેવક, પગ પગ મંગલ વરે. ગુરૂની. ૭ સં. ૧૯૭૨ ફાલ્ગન સુદિ ૯ વિજાપુર. For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy