SearchBrowseAboutContactDonate
Page Preview
Page 889
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. મનની શક્તિ ખીલવવી ગુરૂગમવડે, શુભ મનથી હરવા રાગાદિક કલેશ જે. મન ૨ મનમાં આને રદ્ર વિચારો નહીં કરે, મૈગ્યાદિકને ભાવે ભાવના બાર જે; મનસંયમથી આત્મશકિત ઉલસે, આત્મધર્મમાં મન જેડે ધરી પ્યાર જે. મન૩ આત્મામાં મન સમતાં મુક્તિ ન દૂર છે, ભવ મુક્તિનું કારણ મન નિર્ધાર જે આત્મારામે મન રમતાં ઝટ મુક્તિ છે, આગમ નિગમે સાક્ષી ભરે સુખકાર જે. મન ૪ વાણુની શક્તિને પાર ન આવતે, વ્યવહારે સહુ વાણુથી જગ થાય છે, વાણીનું આલંબન ઉન્નતિ પથમાં, વાવડે ઉપદેશ થતે સુખદાય જે. મન ૫ વાણીની શક્તિ ખીલ સજજને, વાણુ વડે શુભ તને જ કહાય જે, વાણીનું આલંબન જગજન પામીને, આત્મધર્મ પામી ઝટ શિવપુરજાય છે. મન- ૬ સ્વપર હિતાર્થે વાણુશક્તિ વાપરે, કરો ન નિન્દા-વિકથાદિક તલભાર જે, ઉપદેટાદિક કાયે વાણી વાપરી, વેગે તરશે જગમાં નરને નાર જે. મન- ૭ અશુભ પન્થમાં વાસંયમ શ્રેષ્ઠ છે, ધર્મમાર્ગમાં દેહ વ્યાપાર છે; આત્મોન્નતિ માટે કાયાબલ વાપરે, સાચી શિક્ષા ચિત્ત ધરે સુખકાર જે. મન ૮ મન વાણું કાયાની શક્તિ વાપરી, For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy